ધરમપુર: ગતરોજ 31st સ્ટેટ્ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSTC), 29-09-23 ના રોજ પ્રાથમિક વિભાગ માં 25 એમ કુલ મળીને 52 જેટલાં પ્રોજેક્ટ  ધરમપુર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લાનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના 52 જેટલાં પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા જેમાં, પ્રાથમિક વિભાગ માં 25 જેટલાં પ્રોજેક્ટ રજુ કરાયા હતા જેમાંથી, સર્વસેંષ્ઠ 5 પ્રોજેક્ટ માં વાઘદારડા પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ ‘bye bye to Alluminium ટુ યુઝ ક્લે યુટેન્સિલ્સ.. જાહેર થતા આગામી સમયમાં રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.

ધરમપુર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ સિદ્ધિ મેળવતા સમગ્ર શાળા પરિવાર, SMC તથા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયી હતી.