એક એવું મંદિર જે ૧૯૬૫ અને ૧૯૭૧ માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી છે:...

0
રાજસ્થાન: હાલ જ થોડા દિવસો પહેલા રાજસ્થાન રાજ્યના જેસલમેર જીલ્લા માં આવેલા તનોટ માતા મંદિર જવાનું થયું. આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું...

અમુક ભણેલા ગણેલા “મેન્ટલી અનફીટ” માણસો ‘ઈર્ષા’ નો વારસો આગળ વધારી રહ્યા છે: કિરણ...

0
વાંસદા: ઈર્ષા એટલે આપણી સાદી ભાષામાં બળતરા થવી કે બળવું. પ્રેમ સત્યનિષ્ઠા પ્રમાણિકતા દયાની જેમ ઈર્ષ્યા પણ માનવમાં રહેલો એક ગુણ કે ભાવનાત્મક બાબત...

અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યાની ઘટના પછી થયેલા ચર્ચાઓના ગરમ...

0
અદાણી ગ્રુપે મીડિયા સમૂહ NDTVમાં 29 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી ચર્ચાઓનું બજાર ગરમ છે. એવી અટકળો પણ છે કે કંપની પર અદાણી ગ્રૂપની...

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો – સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામડાઓ અને એક માત્ર જોવાલયક...

0
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્‍યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્‍છા થાય છે....

જ્યારે બે લોકો છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, ત્યારે બંને ઓછામાં ઓછું, જીવવાનું કે...

0
વિચારમંચ: આજકાલ આપણને આજુબાજુ કે સમાચારપત્રોમાં દરરોજ કે દર બીજા દિવસે વાંચવા અને સાંભળવા મળે છે કે ફલાણા ફલાણા ભાઈ કે બહેનના છૂટાછેડા થઈ...

કર્ણાટક હાઈકોર્ટે: છોકરીઓ પોતાની મરજી પ્રમાણે જીવનસાથી પસંદ કરી શકે છે: જાણો કોર્ટે શું...

વિચારમંચ: યુવતીના પિતાને અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે વૈવાહિક બંધન માટે જીવનસાથી અથવા જીવનસાથીની યોગ્યતાનો નિર્ણય ફક્ત વ્યક્તિઓ દ્વારા જ લેવામાં આવે...

મારા માં જીવે છે મારું બાળપણ અને જૂનું ઘર, મારી બાળપણની યાદોના સહારે..!! ડૉ....

ડૉકટરમન: હું વિશાલ.. હું અને મારી આત્મા, મારા જુના ઘરની યાદો સાથે એટલી સંકળાયેલી છે કે જ્યાં સુધી ગામની માટીની સુંગંધ ના લઉ ત્યાં...

જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું ભારતની હાલની સ્થિતિ વિષે શું કહેવું છે… જાણો

વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે...

SC-ST કોઈ બીજા રાજ્યમાં નોકરી, જમીન માટે છૂટનો દાવો નાં કરી શકે: સુપ્રીમ કોર્ટ

0
આજરોજ SC-ST માટે ખુબ જ અસર કરનારો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજ્યની અનુસૂચિત જાતિ અથવા...

આદિવાસી સમાજના મોટા ભાગના લોકોને પોતાનો વોટ ‌વેલ્યૂ ખબર નથી: પ્રફુલ વસાવા

0
વિચારમંચ: આપણા દક્ષિણ ગુજરાતમાં 'આદિવાસી ટાઈગર સેના ભારત'નો પાયો નાખનારા ડો પ્રફુલ વસાવાએ ગઈકાલે ફેસબુક પર આદિવાસી લોકોને અધિકારો કે હક્કો કેમ નથી મળતાં...