માંડવીમાં કોંગ્રેસના મોંઘવારી વિરોધી ધરણાં, બળદગાડીમાં રેલી કાઢી કર્યો સરકારનો વિરોધ

0
માંડવી: આજરોજ માંડવી તાલુકામાં રાજ્યભરમાં વધતા જતાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાતર અને બિયારણના ભાવવધારાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધી ધરણાં, બળદગાડી રેલી કરી સરકાર સામે...

બારડોલી નજીક ઉવા ગામે ભીષણ બસ અકસ્માત: CNG બસમાં આગ, 5થી વધુ મોતની આશંકા

0
બારડોલી: આજરોજ બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે બારડોલી-નવસારી હાઈવે પર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન (MSRTC)ની...

ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૩ લાખ સુધીની સારવાર સુરત નવી સિવિલમાં નિ:શુલ્ક કરતાં ડોકટર: દર્દી...

0
સુરત: ગતરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સફળ જટિલ સર્જરી કરી મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 2 થી 3...

કામદારોને પોલીસ હેરાનગતિ મામલે મામલતદારને આવેદન, કાર્યવાહી નહીં થાય તો જનઆંદોલનની ચીમકી..

0
અરેઠ/માંડવી/માંગરોળ/ઉમરપાડા: ગતરોજ અરેઠ, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કામદારોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કામદારોના જણાવ્યા મુજબ તડકેશ્વર, કરંજ...

માંડવીમાં પશુઓમાં ફેલાતા લમ્પી સ્કિન રોગને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા વિશેષ રસીકરણ અભિયાન..

0
માંડવી: દઢવાડા ગામમાં પશુઓમાં ફેલાતા લમ્પી સ્કિન રોગને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામના પશુપાલકોમાં રોગ અંગે...

માંડવીનો આમલી ડેમ: કુદરત, રોજગાર અને જીવનનો સુંદર સંગમ છે..

0
દક્ષિણ ગુજરાત: માંડવી તાલુકામાં આવેલો આમલી ડેમ માત્ર પાણીનો સંગ્રહ કરતો નથી, પરંતુ હજારો પરિવારોના જીવનનો આધારસ્તંભ બની રહ્યો છે. કુદરતી સૌંદર્ય અને માનવ...

માંડવીમાં ગટરલાઈન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ઘપલો: ડેમેજ સીમેન્ટના ભૂંગળા નાખતી એજન્સી પર લોકોનો રોષ

0
માંડવી: આજરોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા લાખો રૂપિયાના ભૂગર્ભ ગટરલાઈન પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. એજન્સી દ્વારા હલકી ગુણવત્તા...

નેશનલ-56ના બાયપાસ મુદ્દે ખેડૂતોના હિત માટે સાંસદ પ્રભુભાઈ વસાવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને બીજી...

0
માંડવી: વાપી-શામળાજી રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૬ના પ્રસ્તાવિત બાયપાસ માર્ગને કારણે પોતાની ઉપજાઉ જમીન અને આવાસો ગુમાવવાની આશંકામાં માંડવી તેમજ માંગરોળ તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોએ સાંસદ પ્રભુભાઈ...

અંબિકા તાલુકાના લસણપુરમાં લાઇબ્રેરીનું કામ અટકાવતા DPEOની નીતિની ડો. નિરવ પટેલે કરી આકરી ટીકા

0
અંબિકા: આદિવાસી બહુલ વિસ્તાર લસણપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે અત્યાધુનિક લાઇબ્રેરીનું નિર્માણ અટકી પડ્યું છે. જમીન દાનમાં મળેલી, GETCOનું CSR ફંડ મંજૂર...

માંડવીના વદેશિયા ગ્રામપંચાયતે આયોજિત “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર માર્ગદર્શન સેમિનાર

0
માંડવી: આજરોજ માંડવી વદેશિયા ગ્રામપંચાયતના પ્રયાસોથી પંચાયત ભવન ખાતે “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર એક માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું...