નવસારીમાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે ભેદી સંજોગોમાં મળી આવી યુવકની લાશ

0
નવસારી: નવસારી જિલ્લામાં આવેલી પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઝાડી-ઝાંખરા જેવા નિર્જન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે...

વાંસદાના મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ‘ કુંકણા લોકવાર્તાઓ ‘ ને દ્વિતીય પારિતોષિક જાહેર

0
વાંસદા: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ -૨૦૧૯માં પ્રકાશિત શ્રેષ્ઠ પુસ્તક તરીકે લોકસાહિત્ય વિભાગમાં મહેન્દ્રભાઈ પટેલનું પુસ્તક ' કુંકણા લોકવાર્તાઓ' ને દ્વિતીય પારિતોષિક જાહેર...

આદિવાસી લોકોમાં ખવાતી વિટામીનયુક્ત કાંચનારની ભાજી

0
વાંસદા: પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવી આદિવાસી સમાજ લોકો જંગલોમાંથી મળતી અનેક ચીજ-વસ્તુઓનો ઉપયોગ પોતાના ખોરાક માટે કરતો હોય છે તેમાં તે જંગલો અને પોતાના...

ચીખલીના રાનકુવા બી.એલ.પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવામાં નિખિલ પટેલ 92.83%

0
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બી.એલ. પટેલ સર્વવિદ્યામંદિર રાનકુવામાં ધોરણ 10 કુલ 387 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જેમાં નિખિલ શૈલેષ પટેલ નામના તેજસ્વી...

વાંસદામાં સ્થાનિક PHC સેન્ટર દ્વારા કરાયું બોર્ડરના ગામડાઓમાં વેક્સીનેશન

0
વાંસદા: હાલમાં દેશની જેમ ગુજરાતના બધાજ જિલ્લા, તાલુકાની સાથે ગામડાઓમાં કોરોના મહામારીને અટકાવવા માટે વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના...

એક્શન એડ ઇન્ડિયાની ટીમ દ્વારા ચીખલી અને ખેરગામ તાલુકામાં મેડીકલ કીટ અને અનાજકીટનું વિતરણ

0
ચીખલી: આજ રોજ ચીખલી તાલુકાના ગામોમાં કોરોના મહામારી અંતર્ગત જે લોકોની પોતાની રોજગાર ધંધો ગુમાવ્યો હોય તેવા વિધવા, નિરાધાર, અપંગોને, વૃદ્ધ લોકોને એક્શન એડ...

વાંસદામાં ગામડાઓના જરૂરિયાતમંદ લોકોને એક્શન એડ ઇન્ડિયાની ટીમેં આપી અનાજકીટ

0
વાંસદા: કોરોના મહામારીમાં સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોમાં અન્નદાન કરી પોતાની સામાજિક જવાબદારી સમજી અને માનવતાની ઝલક બતાવી સતત ગરીબ લોકોને મદદરૂપ બનવા પોહચી...

બામણવાડા ગામની ગોચર જમીનમાં ઉગેલા બાવળના ઝાડો વેચી સરપંચે પોતાના ખિસ્સા ભર્યા

0
ચીખલી: ગુજરાતમાં દિવસે-દિવસે અધિકારી આગેવાનો કે સમાજમાં માન-મોભા ધરાવતા વ્યક્તિઓના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના સરપંચ...

ચીખલી કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

0
ચીખલી: ગઈકાલે ચીખલી તાલુકાની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત બીસીએ, બીએસસી કોલેજમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ટેક્નોહેવનના...

વાંસદાની નવી કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું થયું લોકાર્પણ

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનના અભાવના કારણે ઘણા લોકોએ જીવ ખોવાની નોબત આવી હતી ત્યારે આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં...