રેડ એલર્ટ છતાં વિલંબિત રજા: ધરમપુરમાં સ્કૂલ વેન તણાતાં ચાલકનું મોત, ડો. નિરવ પટેલે...

0
ધરમપુર: વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પ્રશાસનની કથળેલી તૈયારી અને ઘોર બેદરકારીને કારણે ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે એક દુખદ અકસ્માત સર્જાયો છે....

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ: 29 ગ્રામીણ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, નેશનલ હાઈવે પર ભૂસ્ખલન...

0
આહવા: ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્રને અનેક માર્ગો પર પાણી ફરી વળવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લાના કુલ...

ડાંગમાં ભ્રષ્ટાચારનો નવો કિસ્સો? પ્રથમ વરસાદમાં જ તૂટી ગયું લાખોનું નવું નાળું

0
આહવા: ડાંગ જિલ્લાની ચિચિનાગાંવઠા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના ઠાઠરા ગામે વર્ષ 2024-25 માં A.T.V.T. યોજના હેઠળ બનાવેલું નવું નાળું (કોઝવે) પ્રથમ વરસાદમાં જ તૂટી...

આદિવાસી સમાજની મુખ્યમંત્રીને મોટી ફરિયાદ: બોગસ ST સર્ટિફિકેટ ધારકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ

0
ગાંધીનગર: ગુજરાતમાં બોગસ આદિવાસી (ST) સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરીઓમાં પ્રવેશવાના આરોપો વચ્ચે સમસ્ત આદિવાસી સમાજે મુખ્યમંત્રીને ઔપચારિક ફરિયાદ કરી છે. સમાજના આગેવાનોએ આ મુદ્દે...

સખત પરિશ્રમનું સપનું સાકાર: હિના ગામીત PSIમાં 10મા ક્રમે સફળ, શાંતિનિકેતન પુસ્તકાલયનું વધ્યું ગૌરવ

0
તાપી: સખત પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નોના બળે હિના ગામીતે ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતીમાં રાજ્યભરમાં 10મો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી...

અમલસાડી ગામની દીકરી ઉર્વશીબેન ચૌધરી PSI પરીક્ષામાં સફળ, ગામમાં ગૌરવની લાગણી

0
પલસાણા: અમલસાડી ગામ માટે ગૌરવની વાત છે કે ગામની શ્રીમતી ઉર્વશીબેન જિતેન્દ્રભાઈ ચૌધરીએ ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમની આ...

ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય પર્યાવરણીય પહેલ: મિયાવાકી પદ્ધતિથી વાવ્યા 700થી વધુ વૃક્ષો

0
આહવા: ડાંગ જિલ્લા પોલીસે પર્યાવરણ સંરક્ષણ અને વનવૃદ્ધિની દિશામાં નમૂનારૂપ પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત...

પાયલ સાકરિયાએ જેલમાં બંધ જનનાયક ચૈતરભાઈ વસાવાના પરિવારની લીધી મુલાકાત: શું કહ્યું વર્ષાબેન વિષે..

0
ડેડીયાપાડા: આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરિયાએ આજે જનનાયક ચૈતરભાઈ વસાવાના ઘરે મુલાકાત લીધી હતી. તેઓ તેમની ધર્મપત્ની વર્ષાબેન અને બાળકોને મળ્યા અને...

ડાંગી આદિવાસીઓનો પરંપરાગત લોકઉત્સવ એટલે ‘તેરાસન’: ધામધૂમથી ઉજવણી

0
ડાંગ: ગતરોજ ચોમાસાની ઋતુના આગમન સાથે ડાંગના આદિવાસી બાંધવો ‘તેરાસન’ અથવા ‘તેરા ઉત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ લોક ઉત્સવ પ્રકૃતિ પ્રત્યે આદર...

વલસાડમાં ભારે વરસાદને પગલે કલેક્ટરનો મોટો નિર્ણય: આજે શાળા કોલેજો ITI અને આંગણવાડીઓ બંધ

0
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં લગાતાર પડી રહેલા ભારે વરસાદની સ્થિતિને જોતાં જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે, વલસાડ જિલ્લામાં તમામ...