દાનહમાં લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં ચિરાગ પાસવન હાજરીમાં રામવિલાસજી જન્મજ્યંતી ઉજવાઈ

દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રીય લોજપા સંસ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વગીય રામવિલાસ પાસવનજી જન્મ જ્યંતી ઉજવામાં આવી હતી...

જનજાતિ સમાજને જંગલો ઉપર અધિકાર આપવાની કેન્દ્ર સરકારની પહેલ

દિલ્લી: આજરોજ આજે ૬ જુલાઈએ કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જનજાતિ સમાજનો વનો પર અધિકાર...

ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં હાઈવે પર CNG વેગેનર કાર ભડકે બળી !

0
ધરમપુર: આજે ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં ધરમપુર વાંસદાના હાઈવે પર ૪:૩૦ વાગ્યાની આસપાસ એક CNG વેગેનર કારના એન્જીનમાં શોર્ટસર્કીટ થવાના કારણે અચાનક આગ...

ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા આકાશી ખેતી પર નભતા ખેડૂતો મુંઝવણમાં !

0
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરી ઉછેરેલું ડાંગરનું ધરું અસહ્ય તાપના...

ધરમપુરના ભવાડા ગામની ગ્રામ પંચાયતના મકાન સાથે ઇકો અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત

0
ધરમપુર: આજ રોજ ૩ :૦૦ વાગ્યાના અરસામાં ધરમપુરના ભવાડા ગામમાં ગ્રામ પંચાયતના મકાન સાથે એક ઇકો કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પંચાયતના...

કેરીની સુકાયેલી ચિપ્સનો ચટપટો સ્વાદ તમારા મનને તૃપ્ત ન કરી દે તો કહેજો !

0
વાંસદા: હાલમાં ચોમાસું બેસી ગયું છે પણ કેરીની સિઝન પૂર્ણ થઇ નથી આપણા વિસ્તારના મોટાભાગના આદિવાસી લોકો પવન અને વાવાઝોડા કે કેરી બેડતાં નીચે...

ગુજરાતી સાહિત્ય જગતનો ખલીલ ધનતેજવી નામનો તારલો ખરી પડયો

0
ગુજરાત: ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સિવાય પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા જોડાઈ રહેલા ખલીલ ધનતેજવી આજે આ સંસારિક દુનિયાને અલવિદા કહી...

ડોસવાડામાં ઝીંક કંપની અંગે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી લઈને પોલીસ અને લોકોમાં તુ તુ...

0
તાપી: સોનગઢના ડોસવાડામાં ગામે સ્થપાનારા ઝીંક કંપની માટે લોકોનો મત જાણવા આજે યોજવામાં આવેલ પર્યાવરણીય લોક સુનાવણી હિંસક બની હતી. જેમાં સ્થાનિક આદિવાસી લોકો...

જો વાંસદાની શાળાઓ બંધ કરાશે તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે: અનંત પટેલ

0
વાંસદા: હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ કરવાની ગુજરાત સરકારની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક...

પારડીમાં થયેલા અકસ્માતમાં લાગેલી ભીષણ આગમાં ડ્રાઇવર અને ક્લિનર જીવતા સળગ્યા

0
પારડી: સોમવારની મોડી રાતના સમયમાં પારડી હાઇવે ઉપર આવેલા ચંદ્રપુર ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા  અકસ્માતમાં ભીષણ આગ લાગી જવાના કારણે ડ્રાઇવર...