એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના વિદ્યાર્થીઓનો વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
આહવા: ડાંગ જિલ્લા રમત ગમત, યુવા, સેવા સાંસ્કૃતિક વિભાગની કચેરી દ્વારા આયોજિત શાળાકીય અન્ડર-19 ભાઈઓ તથા બહેનો વિભાગની અલગ અલગ રમતોમાં થયેલા આયોજન એકલવ્ય...
દાનહની પેટા ચુંટણીમાં ધનતેરસના દિને કલાબેન ડેલકર પર પ્રજાએ કરી મતવર્ષા
દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં શિવસેનાને દમદાર દમ દેખાડતા ચુંટણીમાં પોતાના ભાજપ-કોંગ્રેસ વિરોધીઓને હરાવીને જીતનો સ્વાદ ચાખ્યો છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર...
ધરમપુરના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ યોજાઈ મિટિંગ
ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી આગેવાનો સાંભળવા માટે...
આદિવાસી સમાજને ગૌરવંત કરતાં માંડવીનાં યુવાન દિલીપ ચૌધરી અર્થશાસ્ત્રમાં થયા PH.D
સુરત: મૂળ જુના કાકરાપાર ગામ (તા.માંડવી, જિ.સુરત)નાં વતની અને હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અર્થશાસ્ત્ર વિભાગમાં દિલિપભાઇ મોહનભાઇ ચૌધરીએ વીર નર્મદ દક્ષિણ...
સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની 26 જુલાઇએ કરાશે ટ્રાયલ
નવસારી: વર્તમાન સમયમાં જ રેલવે અને કાપડ રાજયમંત્રી દર્શનાબેન જરોદશે દ્વારા સોમવારે નવસારી જિલ્લાના નશીલપુરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરના ફુલ સ્પાન ગર્ડરના કસ્ટીંગ યાર્ડનો...
ધરમપુરના યુથલીડર તરીકે ઉભરાતાં પ્રભાકર યાદવે કરાવ્યો મોટી કોસબાડી ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ધરમપુર: દેશમાં એક તરફ T20નો માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના છેવાડાના ગામોમાં હાલમાં ક્રિકેટ ટુર્નામેન્ટોના આયોજન થઇ રહ્યા છે આવી...
ચીખલીના ખાંભડા ગામમાં આદિવાસી રૂઢિ પ્રથા અનુસાર વાઘ બારસની ઉજવણી
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ખાંભડા ગામે દેસાઈ ફળિયા નહેરનાં ઓવારા પાસે આદિકાળથી ચાલતી આદિવાસી રૂઢિ પ્રથા અનુસાર વાઘબારસની ઉજવણી ખાંભડા રૂઢિ પ્રથા ગામ સભાનાં...
ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં આદિવાસીઓના પરંપરાગત માવલી માતાનો પુજનોત્સવ
ધરમપુર: આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક હોવાનું મનાય છે તેઓના પોતાના પરંપરાગત તહેવારો રીત રીવાજો મુજબ ઉજવાતા હોય છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી...
ડાંગમાં નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા દિવસની ઉજવણી
ડાંગ: ગતરોજ અખંડ ભારતના એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી ડાંગના જિલ્લાના સોનુંનિયા ગામમાં ગામના પોલીસ પટેલ, આગેવાનો, આંગણવાડી કાર્યકર અને...
ડાંગમાં પિંપરી ગામના કૂવામાં પડેલી દીપડી વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ
ડાંગ: દક્ષિણ ડાંગ વન વિભાગના ચિચિનાગાંવઠા રેંજના કાર્ય વિસ્તારના પિંપરી ગામમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી પશ્ચિમ દિશામા આવેલા જુના કુવામા, મળસ્કે 3.30 કલાકના અરસામાં દીપડી...
















