વલસાડ તાલુકાના તીઘરા ગામેના ઉગમણા ફળીયાના ચોકનું નામ પડાયું બિરસા મુંડા ચોક
વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના તીઘરા ગામમાં આવેલ ઉગમણા ફળિયા ખાતે આવેલ ત્રણ રસ્તાને ગામના જાગૃત નાગરિકો દ્વારા બિરસા મુંડા ચોક નામકરણ કરવામાં આવ્યું હતું....
ધરમપુર તાલુકામાં યોજાઈ સામાન્ય સભા.. જાણો કલ્પેશ પટેલે ક્યા-કયા પ્રશ્નોના મુદ્દે થઇ ચર્ચા-વિચારણા..
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે ધરમપુર તાલુકાની સામાન્ય સભામાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો જે તે વિભાગમાં રજૂઆત કરી નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી....
ધરમપુરમાં 11.52 કરોડના 442 વિકાસ કામોનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ હસ્તે થયું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ..
ધરમપુર: સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા. 15 નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના...
ગ્રામસભામાં મારામારી..ડાંગની ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મારામારી બાદ ગ્રામસભા કરાઈ બરખાસ્ત..
ડાંગ: સુબીર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 14 નવેમ્બરનાં રોજ સભાનું આયોજન થયું હતું જેમાં પ્રશ્નોનો નિકાલ ન થતા ગ્રામ સભા ગ્રામજનો મારામારીના...
કપરાડાના નાનાપોંઢામાં ભાજપના કાર્યકર્તા અને આગેવાન નેતાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન
કપરાડા: કપરાડાના વિધાનસભા મત વિસ્તારના ગુજરાત સ્માંર્કારના પૂર્વ મંત્રી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા એન.આર.રાઉત હાઈસ્કૂલ, નાનાપોંઢામાં ભાજપના કાર્યકર્તા અને આગેવાન નેતાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન...
બિરસા મુંડા જન્મ જયંતીએ સેલવાસના ભસ્તા ફળીયા ચોક બન્યો ‘મોહન ડેલકર ચોક’
સેલવાસ: આદિવાસી નેતા બિરસા મુંડાની જયંતી સેલવાસમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો તેની સાથે સાથે સેલવાસના ભસ્તા ફળીયા ચોકનું નામ બદલીને 'મોહન ડેલકર ચોક' રાખવામાં આવતા...
દિવાળીના ટાણે પત્રકારોને રૂપિયા આપવાના છે એમ કહી સરપંચો અને તલાટીઓ પરથી અધિકારીઓનું ઉઘરાણું...
ડેડીયાપાડા: સરકારી પગાર મળે છે છતાં પણ કેટલાક અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર, લાંચ લઈને પૈસા કમાઈ રહ્યાં છે. સરપંચો, સભ્યો, લોકોને કામ કઢાવી આપવામાં...
ચીખલી તાલુકાના કાકડવેલ ગામે ત્રણ દિવસીય રાત્રી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન..
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના કાકડવેલ ગામે સરપંચ નટુભાઈ પટેલ, ઉપસરપંચ નિલેશભાઈ પટેલ,રણજિતભાઈ પટેલ,હિરક પટેલ સહિતના આગેવાનો દ્વારા 3 દિવસીય બિરસા મુંડા રાત્રી પ્લાસ્ટિક ક્રિકેટ...
જનનાયક બીરસા મુંડાની 149 મી જન્મ જયંતી નિમિત્તે ભારત રત્ન થી સન્માનિત કરવા આદિવાસી...
ગુજરાત: આજે 15 મી નવેમ્બર મહાન ક્રાંતિકારી શહિદ બિરસા મુંડા ની 149 મી જન્મ જયંતિ, 15 નવેમ્બર 1980 માં જે તે વખતના બિહારના રાંચી...
નેત્રંગમાં બિરસા મુંડાજીની જન્મજયંતીની સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..
નેત્રંગ: ગતરોજ નેત્રંગ ખાતે આદિવાસી યુવા બિરસા સેના દ્વારા યોજાયેલ મહાસભાના કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવાની ઉપસ્થિતિમાં 149...