ખેરગામના ઘેજ ગામમાં આદિવાસી સમાજના આગેવાનોની જન જાગૃતિની મીટીંગનું થયું આયોજન
ખેરગામ: ગતરોજ રાત્રે ઘેંજ ગામમાં આદિવાસી સમાજની જન જાગૃતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારૂઢિ ગ્રામ સભાના અઘ્યક્ષ રમેશભાઈ ખાભડા, ડો. નીરવ ભાઈ...
આહવામાં પતિની ગેરહાજરીમાં પરણીતા પર જેઠનું દુષ્કૃત્ય કર્યાની સામે આવી ઘટના..
ડાંગ: હાલમાં જ ડાંગ જિલ્લાના આહવા પાસેના ગામની એક પચીસ વર્ષની પરણિતાએ 181 મહિલા હેલપલાઇનમાં કોલ કરી આપવીતી જણાવી હતી કે તેના પતિની ગેરહાજરીમાં...
વાંસદા-ચીખલીમાં પાસ પરમીટ વગર લાકડાનો વેપાર કરનારાઓ સામે વન વિભાગ ક્યારે આવશે એક્શનના મુડમાં:...
વાંસદા-ચીખલી: હાલમાં વાંસદા-ચીખલીમાં તાલુકામાં કોઈપણ જાતની પાસ પરમીટ વગર અને અમુક માલ પાસવાળો અને બીજો માલ પાસ વગરનો એમ કરીને ખૂબ મોટાપાયે લાકડાના વેપારીઓ...
ગૂજરાત વિદ્યાપીઠમાં 18 ઓક્ટોમ્બર યોજાશે 67મો પદવીદાન સમારોહ
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં એક વર્ષ પદવીદાન સમારોહ બંધ રહ્યો હતો ત્યારે આ વર્ષે 67મો પદવીદાન સમારોહ 18 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર...
કપરાડામાં કેમિકલ વેસ્ટ ઠાલવવામાં કંપની મેનેજર સાથે અન્ય 4ની કરાઈ ધરપકડ
કપરાડા: ગત 10 ઓક્ટોબરના રોજ અંધારામાં કુંભઘાટ ઉપર એક ટેન્કર નં.MH-18-બીજી-1518 નો ચાલક ખાડીમાં કેમિકલ વેસ્ટ ખાલી કરવાની ઘટનામાં વાપી જીઆઇડીસી સ્થિત મંગલમ ડ્રગ્સ...
ગીર નેશનલ પાર્કના ડીએફઓ ડૉ.મોહન રામે લીલી ઝંડી આપી જિપ્સી સફારીની શરૂઆત કરાવી
જૂનાગઢમાં ગીરનું જંગલ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સાસણ ગીર ખાતેથી લાઈન સફારી શરૂ કરવામાં આવી છે. ગીર નેશનલ પાર્કના ડીએફઓ ડૉ....
પારડી હાઈવે પર ટેમ્પોની અડફેટે આવતા બાઈક ચાલકનું થયું મોત
વલસાડ: કપરાડામાં નાનાપોઢાં ખાતે બાઈકનો હપ્તો ભરી વાપી નોકરીએ જઇ રહેલા યુવકને પારડીના પરિયા ઉદવાડા રોડ ઉપર ટેમ્પો ચાલકની બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલક...
વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવનાર રાજ્યની 18 મહિલાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન
આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના નવમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 18 નારીશક્તિઓનું સન્માન કર્યું નવમા નોરતે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસનું પ્રાંગણ નારીશક્તિ અભિવંદનાનું આંગણ બન્યુ હતું....
આજના દશેરા પર્વ પર ચીખલીના રાનકુવાના બજરંગ નાસ્તા સેન્ટર પર ફાફડા જલેબીની લાગી લાંબી...
ચીખલી: આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના પંથકમાં ધામધુમથી દશેરાના પર્વની આગલી સાંજના 12:45 લઈને આજે સવાર સુધી ચીખલી તાલુકાના રાનકુવા બજરંગ નાસ્તા સેન્ટર પર ફાફડા...
આજે દશેરાના દિવસે IPL 2021ની ફાઈનલ મેચમાં કોના ઘોડા દોડશે ધોની ના કે મોર્ગનના...
ક્રિકેટ: આજે IPL 2021માં ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મુકાબલો સાંજે 7:30 કલાકથી પ્રારંભ થશે ત્યારે દર્શકોમાં ઈંતજારી એ જાણવાની...
















