ગુજરાત: વર્તમાન સમયમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ગતરોજ 10મી જાન્યુઆરીની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6097 કોરોનાના પોઝિટિવ કેસો કોરોના નવા વેરીયન્ટ ઓમીક્રોનના 28 કેસ નોંધાયા છે.

Decision Newsએ મેળવેલી માહિતી મજબ છેલ્લા 24 કલાકમાં 6097 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હોવા છતાં અત્યાર સુધીમાં રાહતની વાત એ છે કે હાલ સુધીમાં રાજ્યમાં કોરોનાના કારણે એક પણ મોત થયું નથી એવા અહેવાલો પ્રાપ્ત થયા છે. બીજી તરફ અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ 264 કેસ માંથી 223 દર્દીઓએ ઓમિક્રોનને માત આપીને છે અને હજુ પણ ઓમિક્રોનના કુલ 41 કેસ એક્ટિવ નોંધાયેલા છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here