નાનાપોંઢામાં બહાનાબાઝ તલાટી સંજય ભોયાનું જનપ્રતિનિધિ કુંજાલી પટેલ સાથે અસભ્ય વર્તન: ગ્રામજનોને ધક્કા ખવડાવવાનો...
નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા તાલુકા પંચાયતના સભ્ય કૂંજલી ડી. પટેલે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને વાજવાડ અને ધોધડકૂવા ગામના તલાટી સંજય ભાઈ ભોયા સામે ગંભીર...
માંડવીમાં NH-56 બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: “જમીન જશે તો જીવન પણ જશે”
માંડવી: આજરોજ માંડવી તાલુકાના સઠવાવ, સરકુઇ, બેડધા અને જુના કાકરાપાર ગામોમાં NH-56 ફોર-લેનિંગ અને બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ તેજ બન્યો છે. ખેડૂતો આ...
અરેઠના તડકેશ્વર ગામે ડમ્પરે કચડી નાખ્યા આદિવાસીઓના ઘરો, ઘણાને ગંભીર ઇજા..
અરેઠ: અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે રાત્રીના સમયે એક બેફામ ડમ્પર ચાલકે આદિવાસી પરિવારોના ઘરોને કચડી નાખતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ઘરોમાં સૂતેલા...
વાંસદા તાલુકામાં લો કોલેજની માંગ તેજ: આદિવાસી યુવાનો વકીલ બનવા માગે છે
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં LLB અને લો કોલેજની સ્થાપનાની માંગ વધુ તેજ પકડી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ પણ વકીલ બનીને સમાજસેવા કરવા માંગે છે...
ખેરગામ ગૌરી આશ્રમશાળાની કેરી ‘ગોકુલ પટેલ’ ચોરી ગયો: નિવૃત્ત આચાર્ય અને તેમની પત્ની સામે...
નવસારી: ખેરગામ તાલુકાના ગૌરી ગામે આવેલી ગ્રામ મંગલમ ટ્રસ્ટ હેઠળની આશ્રમશાળામાં આંબાની કેરીઓ ચોરી કરવાના આરોપમાં નિવૃત્ત આચાર્ય ગોકુળભાઈ મેરજીભાઈ પટેલ અને તેમની પત્ની...
આદિવાસી સમાજે NEET પેપર લીક કૌભાંડીઓને ફાંસીની માંગ, NTA વિખેરવાની માગણી
નવસારી: NEET-2026 પરીક્ષાના પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવતાં દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત પાણીમાં વળી જતાં ભારે આક્રોશ જોવા...
માંડવીના દેવગઢમાં દુઃખદ ઘટના : ખાડીમાં ડૂબી જતાં યુવકનું મોત
માંડવી: ગતરોજ માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. દેવગઢ ગામના ખાડી ખુલી ફળીયાના રહેવાસી દિનેશભાઈ જયતિભાઈ ચૌધરીનું ખાડીના પાણીમાં...
ગંગાપુર તાલુકાના તુંબડાવાડી ગામમાં મૂળભૂત સુવિધાઓની લોકો વર્ષોથી વંચિત: આપ નેતાઓની મુલાકાત
ડેડીયાપાડા: ગંગાપુર તાલુકા પંચાયતમાં આવતા તુંબડાવાડી ગામની આજે આમ આદમી પાર્ટીના આગેવાનોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં નવ નિર્માણ ચિકદા તાલુકાના જિલ્લા પંચાયત સભ્ય...
ગ્રામીણ પ્રતિભાનો ઝળકાટ : ડૉ. દિલીપ એમ. ચૌધરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક..
વ્યારા: શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે પ્રેરણારૂપ ઘટના સામે આવી છે. મૂળ ગ્રામિણ વિસ્તારના પ્રતિભાશાળી યુવાન ડૉ. દિલીપ એમ. ચૌધરીની નવસારી સ્થિત...
દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને ડો. નિરવ ભુલાભાઈ પટેલે કર્યું સન્માન, વ્હીલચેર માટે લોકોને અપીલ
નવસારી: વ્હીલચેર ક્રિકેટમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કરનાર નવસારી જિલ્લાના યુવા દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને આર્થિક મજબૂરીમાંથી બહાર લાવવા માટે સામાજિક સંગઠનો અને...
















