લો બોલો.. ઝઘડીયા તાલુકા પંચાયતમાં કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે..
ઝઘડીયા: આદિવાસી વિસ્તારોમાં લોકોની સુવિધાને લઈને અનેક પ્રશ્નો અને સમસ્યા જોવા મળે છે ત્યારે અધિકારીઓએ માટે પણ જીવના જોખમે ફરજ પડી રહી છે. આજરોજ...
રાત્રીચોરોનો આતંક: ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે. મળતી વિગતો મુજબ ગત રાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરો બે...
ભરૂચમાં 130 વાહનોએ રોડ ટેકસ ન ભરતાં કરાયા ડીટેઇન: વસૂલાયો 43 લાખનો દંડ…
ભરૂચ: ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી...
માછીમારોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં...
ભરૂચમાં જર્જરિત મકાનની લાકડાની મોભ તૂટી પડતાં BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું મોત, પત્નીને ઈજા..
ભરૂચ: ભરૂચમાં એક કરુણ ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મોભ તૂટી પડવાથી મૃત્યુ થયું છે....
ભરૂચ – દહેજ રોડ પર દહેગામ નજીક કંપનીના કર્મીઓની બસમાં આગ લાગી..
ભરૂચ: ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે...
ભરૂચના આછોદ ગામમાં 38 વર્ષીય પતિએ ઝેરી દવા પીધી..સારવાર દરમિયાન મોત..
ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા...
પૂર્વ બૂટલેગરોને દારૂનો ધંધો પાછો ચાલુ કરવા પોલીસ દ્વારા દબાણ કરતાં તેને આત્મહત્યા કરી.....
ભરૂચ: ભરૂચમાં કવિઠા ગામના એક યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતકની ચિઠ્ઠીમાં પોલીસ સામે દારૂનો ધંધો ફરી શરૂ...
વનચેતના કેન્દ્ર ગુમાનદેવ ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર RKVY યોજના અંતર્ગત યોજાયો એક દિવસીય વર્કશોપ..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ વનચેતના કેન્દ્ર પર આનંદ કુમાર વન સંરક્ષક શ્રી સામજિક વનીકરણ ભરૂચની અધ્યક્ષતામાં એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય....
નેત્રંગ તાલુકાના ગામોના વિવિધ પ્રશ્ર્નોને લઈને આદિવાસી મહા સંઘ ગુજરાત દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું…
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ તાલુકાઓમાં આદિવાસી સમુદાયના લોકો આરોગ્ય, શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ સહિતની વિવિધ પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા...