ક્રિકેટના મેદાનમાં.. મનસુખ વસાવા-ચૈતર વસાવા એક સાથે.. એક સાથે રીબીન કાપી કરાવ્યું ઉદ્ઘાટન..
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે 2024 મા પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થયું છે, જેમાં નર્મદા, ભરૂચ,...
નવા વર્ષની અંબાલાલની ડરામણી આગાહી.. વાવાઝોડા, માવઠા સાથે સાથે ઠંડીનો કહેર સહવા રહો તૈયાર..
ગુજરાત: આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે નવા વર્ષની અંબાલાલની આગાહીઓ ડરાવી દે તેવી છે તેમણે કહ્યું કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા...
કાલી ચૌદસની ડાકણોની લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવા સ્મશાન ભૂમિમાં કલ્પેશ પટેલે ખાધી ખીચડી.. શું...
ધરમપુર: ગઈકાલ કાલી ચૌદસની સાંજે મોટીઢોલ ડુંગરી ગામે ગામની સ્મશાન ભૂમિમાં લોકોમાં રહેલ અંધશ્રદ્ધા દૂર કરવા માટે ખીચડી કઢીનું આયોજન ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ પર ઉષ્માભર્યું સ્વાગત.. 284 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ..
રાજપીપલા: રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુરુકુળ હેલીપેડ, એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું...
આદિવાસી માસુમ બાળકી પર દિપડાએ કર્યો હુમલો.. બાળકીનું મોત.. વનવિભાગ સામે લોકો આક્રોશમાં..
નેત્રંગ: આજરોજ નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી આદિવાસી બાળકી પર અચાનક દીપડાએ હુમલામાં કરતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થઇ...
ચીખલીના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના પુત્રની ચીનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી..
ચીખલી: કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની...
પારનેરા દાદરી ફળિયા શાળાના મુખ્ય શિક્ષક ભારતીબેન ઠાકોરનો યોજાયો વિદાય સમારંભ.. સૌ થયા ભાવુક
વલસાડ: પારનેરા દાદરી ફળિયા શાળામાં વર્ષોથી યશસ્વી બિનવિવાદિત શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરી વયનિવૃત થતાં મુખ્યશિક્ષક ભારતીબેન ઠાકોરનો સન્માનસમારંભ યોજાયો હતો. ભારતીબેન ઠાકોરનું ઉપસ્થિત લોકોએ...
ખેરગામની આદિવાસી મહિલાને કામ પર રાખી પરપ્રાંતીય ઈસમે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ કર્યા હોવાનો...
ખેરગામ: તાલુકાની મહિલાને કામ પર રાખી પરપ્રાંતીય ઈસમે ત્રણ વર્ષ સુધી શોષણ કર્યા હોવાની ખેરગામ પોલીસ મથકે મહિલાએ ફરિયાદ કરી છે. ત્રણ વર્ષના શારીરિક...
નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચાર પાપે સાગબારા મામલતદાર કચેરીના કર્મચારીઓ નસીબજોગે ઘાયલ...
સાગબારા: નર્મદા જિલ્લાના સૌથી છેવાડાનો સરહદીય સાગબારા તાલુકો વિકાસથી વંચિત છે તે કહેવું અતિશયોક્તિ નથી. કારણે કે, રવિવારના રોજ બપોરના સમયે છત માંથી પોપડા...
ચિખલીના રૂમલા ગામના આદિવાસી દોડવીર રોહિત ભોયા 43 માસ્ટર એથ્લેટિકસમાં મેળવ્યા 2 સિલ્વર મેડલ..
ચીખલી: રમતગમતના ક્ષેત્રમાં હવે આદિવાસી સમાજના યુવાનો પણ પાછળ રહ્યા નથી મોટા ભાગની પ્રતિયોગિતામાં હવે યુવાનો પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે ત્યારે નવસારીના ચિખલીના...
















