દિવાળીબેન ટ્રસ્ટના ‘ભૂખ્યા કાજે ભોજન’ પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુરના ૪૬ ગામોમાં અનાજકીટ વિતરણ
ધરમપુર: દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા 'ભૂખ્યા કાજે ભોજન' પ્રોજેક્ટ અંતર્ગત કોરોના મહામારી પોતાના ધંધા રોજગારી ગુમાવેલા જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા સતત અનાજકીટનું વિતરણ કરવામાં...
જાણો: ડાંગના કયા જન પ્રતિનિધિ વીજ ચોરી કરતાં ઝડપાયા
ડાંગ: આપણા વિસ્તારમાં પણ હવે નિયમોની રખેવાળી કરવાના સોગંધ ખાનારા નેતોઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાય રહ્યા છે હાલમાં જ ડાંગના જિલ્લા પંચાયતના બાંધકામ...
જંગલ જમીન માટે સંગઠિત બની લડયા તો જીત થઇ: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં થોડા દિવસ અગાઉ જે મોહનાકા ઉચાળી ગામની જંગલ જમીનનો વિવાદ થયો હતો તે સંદર્ભમાં ધરમપુર RFO હીરેનભાઈ દ્વારા...
આદિવાસી મહિલાઓના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવતી સખીમંડળ યોજના
વાંસદા: આજે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના આદિવાસી વિસ્તારની મહિલાઓ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના...
પોતાના હક્કો માટેની લડાઈ પોતે જ લડવી પડશે: પંકજ પટેલ
નવસારી: ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના BTTS દ્વારા નવસારી જિલ્લાનાં છાપરાં ગામ ખાતે આદિવાસી જનજાગૃતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પોતાના સમાજ માટે કઈક કરી...
જાણો: આદિવાસી ખેડૂત દ્વારા પરંપરાગત દેશી ઢબની ખેતી કરવા બળદને અપાતી કેળવણી વિષે..
દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજ અને તેમાં પણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્થાનિક જિલ્લાઓના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો આજે પણ કૃષિ અને...
ખેરગામ પોલીસે BTTSના કાર્યકર્તાઓ સામે સોશ્યલ ડિસ્ટન્સિંગના ભંગ કર્યાનો નોંધ્યો ગુનો
ખેરગામ: હાલમાં જ નવસારીના ખેરગામ તાલુકા ખાતે BTTS સંગઠનના કાર્યકર્તાઓએ દેશમાં ચાલી રહેલી બેરોજગારી અને મોંઘવારીનો વિરોધમાં બેનરોના હવનનું હવન કરવામાં આવ્યું હતું જે...
ખેંચાઈલા વરસાદને પાછો લાવવા કપરાડાના કરચોંડ ગામમાં કરાઈ નારણ દેવની પૂજા
કપરાડા: પ્રકૃતિના તત્વો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહેતા આદિવાસી સમાજના મોટાભાગના લોકો ચોમાસાના વરસાદી ખેતીમાં થતાં ડાંગરની ઉપર નભતા હોય છે પણ...
ચીખલી 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાનું બંધ હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો
ચીખલી: વર્તમાન સમયમાં નવસારીના ચીખલી તાલુકામાં આવેલા 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાના નિયત કરાયાને ઘણા સમય વીત્યો હોવા છતાં એક પણ...
વાંસદાના ખાનપુર ગામ ખાતે ખાંડા ગામના યુવાનોનું ખાડા ભરો અભિયાન
વાંસદા: હાલમાં જાણે સરકારી વહીવટીતંત્ર લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓની સામે આંખો બંધ કરી બહેરું બની બેઠું હોય એવું લાગી રહ્યું છે NH-56 હાઈવે પર...
















