આદિવાસી સમાજ માટે હોળી એટલે ફસલી ઉત્સવ.. કલ્પેશ પટેલ
ધરમપુર: મોટી ઢોલડુંગરી ગામે આખા ગામની એક જ હોળી હોય છે જે ગામના સરપંચશ્રી દ્વારા આયોજન કરવામાં આવે છે અને વર્ષોથી બાપ દાદાની પેઢીઓથી...
ધરમપુરના બરૂમાળમાં યોજાયો ડીજીટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ કાર્યક્રમ..
ધરમપુર: બાળકોમાં કૌશલ્યો ખીલવવા ધરમપુરમાં બરૂમાળ ડેરી ખાતે જિલ્લા કક્ષાના ડીજીટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન, SAP...
લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઇસ્કુલ સુખાલાના વિદ્યાર્થીઓની ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા માટે...
વલસાડ : શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી - N.T.S પ્રમુખશ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલે લાલ બહાદુર...
વલસાડ જિલ્લા ભારતીય કિશાન સંઘ પ્રમુખ શશીકાંત પટેલની આગેવાનીમાં અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર...
વલસાડ : ભારતીય કિશાન સંઘ વલસાડ જિલ્લા એકમ દ્વારા પારડી તાલુકામાંથી પસાર થનાર નવસારી મગરવાડ મહારાષ્ટ્ર 400 કે.વી તથા 765 કેવી ડીસી હાઇ ટેન્શન...
કપરાડાનાં દાબખલ ગામમાં શ્રી વનરાજ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટ ડે’ની ઉજવણી કરવામાંં આવી
કપરાડા : કપડાનાં દાબખલ ગામમાં આવેલ શ્રી વનરાજ સાર્વજનિક હાઇસ્કુલ છેલ્લા કેટલાક વર્ષો થી કપરાડા તાલુકા સિવાય અન્ય તાલુકાના બાળકોને શિક્ષણ, હોસ્ટેલ્સ, લાઈબ્રેરી, સેલ્ફ...
શિક્ષણ પાછળ સરકારનો ધૂમ પસાડો આવી જ એક સમસ્યા કપરાડાની મોટાપોંઢાં શાહ જી.એમ.ડી હાઇસ્કુલના...
વલસાડ : કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શાહ જી.એમ.ડી હાઇસ્કુલનું બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર 4 વર્ષ અગાઉ ગેરરીતિ મુદ્દે રદ કરી દેવાયા બાદ ફરી મંજૂરી...
વાપીના બજાજ શો રૂમ કંપાઉન્ડમાંથી મળી આવી બિનવારસી લાશ..
વાપી: ગતરોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી વૈશાલી ચાર રસ્તા સર્વિસ રોડ આકાર બજાજ શો રૂમના કંપાઉન્ડમાં માધવ હોટેલની ની સામેથી તા.૨૮-૦૧-૨૦૨૩ના રોજ સવારે...
ભારતીય ભૂમિદળમાં અગ્નીવીર તરીકે જોડાવા તા.15 મી માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે..
વલસાડ: ભારતીય ભૂમિદળ (ઈન્ડિયન આર્મી)માં અગ્નીવીર તરીકે જોડાઈને ઉજ્જવળ કારકીર્દી ઘડવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરૂષ/મહિલા ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા.16-02-2023 થી...
વલસાડ જિલ્લામાં ધરણા, રેલી અને સરઘસ ઉપર કલેકટરે લગાવ્યો તા. ૭ માર્ચ સુધી પ્રતિબંધ..
વલસાડ: વલસાડ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ...
વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠક કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની માસિક કામગીરી અર્થે સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ મળી...
















