અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી GIDC સુધીનો રસ્તો 28 દિવસ માટે બંધ, વૈકલ્પિક માર્ગ જાહેર..
અંકલેશ્વર: અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ છેલ્લા કેટલાક સમયથી...
ઝઘડિયાના ધારોલી ગામે ખેતરમાંથી ડુંગરી ચોરી હોવાનો આરોપ કરી બે ઇસમોએ ગામના એક યુવકને...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે એક યુવક પર ખેતરમાંથી ડુંગરી ચોરવાનો આરોપ મુકીને માર મારી મારી નાંખવાની ધમકી આપનાર ગામના જ બે...
મનુબર ચોકડી પર ગોદરેજ કર્મચારીઓની બસ પલટી..આગળના વાહને અચાનક બ્રેક મારતા બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ...
ભરૂચ: મનુબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે. બસ આગળ ચાલી રહેલા કન્ટેનરે અચાનક બ્રેક મારતા બસ ચાલકે...
જીઆઇડીસી અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી સદાનંદ હોટલ બાજુ માં જીઆઇડીસી ને જોડતો રોડ બંધ..
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી સદાનંદ હોટલ બાજુ માં જીઆઇડીસી ને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમય ની વિવાદ માં હતો. સ્થાનિક દ્વારા નોટીફાઈડ...
ભરૂચના જંબુસરમાં રસ્તો બંધ કરાયો છતાં ડમ્પરોની અવરજવર, કારને ટક્કર મારી 10 ફૂટ ઢસેડી..
ભરૂચ: જંબુસર એસટી ડેપો થી ટંકારી ભાગોળ એક કિલોમીટરના રોડને નવો બનાવવામાં આવી રહયો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. વાહનોની અવરજવર પર પ્રતિબંધ...
ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામમાં શોર્ટસર્કિટથી એક મકાનમાં આગ, બાજુનું મકાન પણ સ્વાહા..
ભરૂચ: જંબુસર તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જંબુસર તાલુકાના વેડચ ગામમાં એક મકાનમાં લાગેલી આગ પાડોશના મકાન સુધી પ્રસરી જતાં...
અંકલેશ્વરના સારંગપુર નજીક બાઇક ખાડામાં પડતાં બે યુવાનને ગંભીર ઇજા, સારવાર અર્થે દાખલ…
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રોડની કામગીરી ચાલી રહી છે પણ આ કામગીરી દરમિયાન લેવલિંગ નહિ જળવાતાં તથા ઠેર ઠેર અપાયેલાં કટના કારણે અકસ્માત...
ભરૂચ જિલ્લામાં સપ્તાહ પહેલાં ગ્રાંટના ચેક અપાયાં છતાં 3 હજાર શિક્ષકનો પગાર અટક્યો…
ભરૂચ: ભરૂચ જિલ્લામાં બાળકોનું ભાવિ ઘડતા પ્રાથમિક શાળાના 3 હજાર જેટલા શિક્ષકો નો પગાર મંગળવારે સાંજના 4 વાગ્યા સુધી નહીં થતાં. શિક્ષકોને આર્થિક સમસ્યાનો...
અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, પાનોલીની જલ એકવા કંપનીનો પ્લાન્ટ આગની ચપેટમાં…
અંકલેશ્વર: અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી...
ભરૂચમાં 56.85 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ, ભોલાવ અને ઝાડેશ્વર પંચાયતમાં રસ્તાના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત...
ભરૂચ: ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખનો ખર્ચ કરવામાં આવશે....