વાંસદામાં દાદાશ્રીઓની સ્મૃતિમાં ગાયકવાડ- માહલા પરિવાર 23 જુને કરશે આધુનિક સુવિધા સાથે ફ્રી લાઇબ્રેરીનો...
વાંસદા: આવતીકાલે વાંસદા તાલુકામાં હનુમાનબારી-ચાર રસ્તા BRB કોમ્પલેક્ષના બીજા માળે 99 સ્ટોર્સની પાછળ વિદ્યાની દેવી સાવિત્રીઆઈ ફૂલે ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરીનો પ્રારંભ થવા...
વાંસદામાં પરિણીતા સાથે શરીરસંબંધ બાંધી ફોટા વહેતા કરવાની યુવકની ધમકી: ફરિયાદ
વાંસદા તાલુકાના એક ગામની પરિણીતાને ટ્રેકટર પર મજૂરી કામે બોલાવી મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધી અંગત પળના ફોટા વહેતા કરવાની ધમકી સાથે માર મારતાં પોલીસ...
ચીખલીના માંડવખડક ગામમાં ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવતાં પલટી ગયું ટેન્કર.. જુઓ વિડીયો
ચીખલી: આજરોજ 3:15 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના માંડવખડક ગામના કાપરાડીયા પાસે ત્યાંથી પસાર થતા હાઈવેની બાજુમાં માટીના ઢગ હતા ત્યારે ત્યાંથી પસાર થતાં ટેન્કરના...
તંત્રને કોઈ ચિંતા નથી.. વાંસદાના વડલી ફળિયામાં 1 વર્ષ અગાઉ ચાલુ કરાયેલું આંગણવાડીનું કામ...
વાંસદા: વાંસદા તાલુકાની મોટા ભાગની આંગણવાડીના કામો મંથર ગતિથી ચાલતા હોવાથી નાના ભૂલકાઓને વરસાદની સીઝનમાં બેસવા માટે હાલાકી પડી રહી છે. વાંસદાના વડલી ફળિયામાં...
વાંસદાના પાટાફળીયામાં PI કિરણ અને ONGC ના શીતલભાઈ મળીને દેશી-જંગલી રોપાઓનું કર્યું વૃક્ષારોપણ
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓ.એન.જી.સી વાળાએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણમાં દેશી-જંગલી રોપાઓનું...
રૂમલાના રાણી ફળિયામાં.. ઝાડ પડતાં જીવંત તારના થાંભલા ઢળી પડયા.. ફરિયાદ કરતાં વીજ કર્મચારીઓએ...
ચીખલી: ગતરોજ રાત્રીના સમયે 9: 30 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના રૂમલા ગામના રાણી ફળિયામાં એક ઝાડ વીજળીના જીવંત તાર પર પડતાં 7 જેવા વીજ...
વાંસદાના શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફમાં વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત નહિ કરતા વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળું કરતા હોવાના...
વાંસદા તાલુકાના ભીનાર ગામની ખડકાળા ખાતે ચાલતી અને વિવાદો ભૂત સતત ભમતું રહેતી એવી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને તેમના ઓરિજનલ...
આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાંસદાના ભીનાર ગામનું ગૌરવ..
વાંસદા: નેપાળ કાઠમાંડું ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ, 2024 તારીખ 1,2 જુન 2024 દરમ્યાન બે દિવસીય કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં નવસારી જીલ્લા માંથી વાંસદા...
પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત 20 જાતની કેરીઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની..
નવસારી: નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહા વિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનીવર્સીટી સ્થિત અસ્પી બાગાયત મહાવિધાલય ખાતે...
ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા અનંત પટેલની રજુવાત..
વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્ર પટેલને પત્ર...
















