ચીખલીમાં પ્રાંત કચેરીમાં 6 મહિના સુધી દાખલા ઉપલબ્ધ ન થતા અરજદારોને ધક્કા
ચીખલી: ચીખલી પ્રાંત કચેરીમાં જન્મ મરણના દાખલાની નોટિસમાં ગ્રામ પંચાયત કક્ષાએથી રિપોર્ટ આપવામાં વિલંબ કરાતા છ-છ મહિનાઓ સુધી દાખલાઓ ઉપલબ્ધ ન થતા અરજદારોને ધરમધક્કા ખાવાની...
આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ માટે ઘર ફાળવી આપવા...
ચીખલી: ચીખલી તાલુકાના કણભઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા જશવંત પટેલ નામના 40 વર્ષના સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિ અને એની વયોવૃદ્વ વિધવા વડીલ માતા જેની હાલત ખુબ...
નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ માર્ગ પર લાઇટનો થાંભલો ધસી પડયો..
નવસારી: નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ જતા માર્ગ પર રસ્તાનું બ્યુટીફિકેશન કરવા માટે જે તે સમયની નવસારી-વિજલપોર નગરપાલિકાએ લાઈટના થાંભલાઓ ઊભા કર્યા હતા. હલકી ગુણવત્તાવાળા...
વાડીચૌંઢા ગામે પ્રા.શાળાના 1 જ વર્ગખંડમાં ધો. 7 અને 8નો અભ્યાસ કરવા છાત્રો મજબૂર...
વાંસદા: વાંસદાના વાડીચોંઢા ગામે સરકારી પ્રાથમિક શાળાના જુના ઓરડા તોડી પાડવામાં આવ્યા બાદ હજુ સુધી શાળાના નવા ઓરડાઓનું બાંધકામ ન થતા વિદ્યાર્થીઓ એક જ...
વાંસદા ચારણવાડામાં ખારકુવાની ગંદુ પાણી ખુલ્લા ખેતરમાં છોડી ગ્રામજનો આરોગ્ય સારે ખિલવાડ કરતી ખોડિયાર...
વાંસદા: વાંસદાના ચારણવાડા ગામમાં આવેલી ખોડિયાર હોટલ પોતાના ખારકૂવાનું પાણી ખુલ્લા ખેતરમાં છોડી આદિવાસી ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરતું હોવાનું ધ્યાને આવતા ગામ લોકોમાં આક્રોશ...
બીલીમોરા નજીકના દેવસરની મોહનપાર્ક સોસાયટીમાં બે ઘરમાથી 2.74 લાખ રૂપિયા લઈને ફરાર..
નવસારી: બીલીમોરા નજીકના દેવસરની મોહનપાર્ક સોસાયટીના બે મકાનમાં તસ્કરો નિશાન બનાવી બંધ ઘરોને નિશાન બનાવી ઘરમાં ઘૂસી રૂ. 2.74 લાખની ચોરીને અંજામ આપતા પોલીસ...
યુથલીડર ડો નીરવ પટેલ દ્વારા સમૂહગીતમાં ખેરગામ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર બાળકો અને...
ખેરગામ: ગતરોજ યુથલીડર ડો નીરવ પટેલ દ્વારા સમૂહગીતમાં ખેરગામ તાલુકા કક્ષાએ નાંધઇ ગામની વચલા ફળીયા પ્રાથમિક શાળાના પ્રથમ ક્રમ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધારવા અને...
વાંસદામાં બીલીમોરા-વઘઇ ટ્રેન સામે દોડતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ..
વાંસદા: વાંસદા નેશનલ પાર્ક વિસ્તારમાં બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનની સામે દોડતા અને પુલ પરથી પસાર થતી ટ્રેનનો ડ્રોન કેમેરાથી ઉતારેલો જોખમી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
ખેરગામમાં વિદ્યાર્થી સાથે છેતરપિંડી, ગુગલ પે કેશબેક સ્કીમના નામે સ્કેમ,વિદ્યાર્થીના ખાતામાંથી 17,278 ગાયબ..
નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાટી ગામમાં સાયબર ઠગાઈનો એક કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષીય વિદ્યાર્થી યશભાઈ મુકેશભાઈ પટેલ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ...
નવસારીના ગોલવાડમાં હાઈ ટેન્શન લાઇન રિપેર કરવા ચડેલા વીજકર્મીને અચાનક કરંટ લાગતા બન્ને હાથ...
નવસારી: નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોલવાડમાં હાઈ ટેન્શન લાઇન રિપેર કરવા ચડેલા વીજકર્મીને અચાનક કરંટ લાગતા બન્ને હાથ દાઝી ગયા હતા. જેને લઇ તેમને...
















