પ્રતીક ગાંધીની રાવણલીલા ફિલ્મ માટે #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhi જેવા હેશટૅગનો શરુ થયો ટ્રેન્ડ

0
સિનેવર્લ્ડ: ગુજરાતના લોકપ્રિય એક્ટર પ્રતીક ગાંધીની ફિલ્મ 'રાવણલીલા' જેનું નામ બદલીને ભવાઈ કરવામાં આવ્યું છે તેના ટ્રેલરમાં બતાવેલા અમુક સીન્સ અને સંવાદોને લઈને વિવાદોમાં...