અમરેલી જિલ્લામા લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરી ના સરઘસ કાઢવા બાબતે.
અમરેલી: અમરેલી જિલ્લામાં ભાજપના આગેવાનો સભ્યો અને કાર્યકરોના બનેલ ગૃપમાં લેટરકાંડ થયેલ તેમાં લેટર ટાઈપ કરનાર યુવતીની લેટર ટાઈપ કરવા બદલ યુવતીને આરોપી બનાવીને...