આહવા: “સ્વચ્છતા હી સેવા અભિયાન" અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા રાજ્યના લોકો નિર્મળ અને સ્વચ્છ ગુજરાતનો સંકલ્પ લઇ રહ્યા છે. સાથે જ “સ્વચ્છતા હી સેવા"

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ અભિયાનને બહોળા પ્રમાણમા જનસમર્થન મળી રહ્યુ છે. “સ્વચ્છતા હી સેવા અભિયાન & quot; ના ભાગરૂપે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા વઘઇ મેઇન સર્કલની આજુબાજુમા કચરાની સાફ સફાઈ હાથ ધરવામા આવી હતી.

સ્થાનિકોની સાથે સરકારીકર્મીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમા હોંશભેર ભાગ લઈને આ અભિયાનને સમર્થન
આપી રહ્યા છે.