વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખડકાળા પ્રાથમીક શાળાનુ જર્જરિત મકાન થયુ હતું જે ગામ લોકો તેમજ એસ એમ સી કમીટી દ્વારા સરકારમાં રજુઆત કરવામા જે અનુ સંધાને શિક્ષણ વિભાગ દ્વારા નવી શાળા માટે 40,00,000 જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકા ખડકાળા પ્રાથમીક શાળાનુ જર્જરિત મકાન થયુ હતું જે ગામ લોકો તેમજ એસ એમ સી કમીટી દ્વારા સરકારમાં રજુઆત કરવામા જે અનુ સંધાને શિક્ષણ વિભાગ દ્વારા નવી શાળાનું આજ રોજ શાળાનો ખાત મુહુર્ત રાખવામા આવ્યુ હતુ

આ પ્રસંગે આજરોજ જીલ્લા શાષક પક્ષના નેતા શ્રી શીવેન્દર શૌલંકી/ઉપ પ્રમુખ સુમીત્રા બેન/સરપંચ શ્રી જીતેન્દ્ર પટેલ / સભ્ય શ્રી ગુલશન બેન તેમજ એસ એમસી કમીટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા