કપરાડા: નારી વંદન ઉત્સવની ઉજવણી રાજય સરકારના મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા આયોજિત તા. ૦૧-૦૮-૨૦૨૨ થી તા. ૦૭-૦૮-૨૦૨૨ સુધી “ નારી વંદન ઉત્સવ “નો કાર્યક્રમ ઉજવવામાં આવી રહેલ છે ત્યારે આજ સંદર્ભમાં ધરમપુરની શાળાઓમાં પણ કાર્યક્રમનું આયોઅજન કરવામાં આવનાર છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરમાં અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિત્ત જિલ્લાની શાળાઓમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીઓને સન્માન અને મહિલાની કલ્યાણકારી યોજનાઓની સમજ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે .

આ સમારંભ એકલવ્ય કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધરમપુર યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ રેહશે અને સમયઃ સવારે 9:00 થી 10:00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here