વારલી સમાજના તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા કરાયા સન્માનિત..
સંઘપ્રદેશ: ગતરોજ દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ વારલી સમુદાયના પ્રમુખ શંકરભાઈ ગોરાતની અધ્યક્ષતામાં વારલી સમાજના શિક્ષણ ક્ષેત્રમાં તેજસ્વી તારલાઓનું વારલી સંગઠન દ્વારા સન્માનિત કરીને...
દાનહ આબકારી વિભાગે ખાનવેલ રૂડાના રોડ પર મહિન્દ્રા પિકઅપમાંથી પકડાયો ગેરકાયદેસર રીતે દારૂ..
દાનહ: ગતરોજ 7 સપ્ટેમ્બર સાંજે 05: 30 વાગ્યે આબકારી અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી કે ખાનવેલથી ગેરકાયદેસર દારૂ મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહ્યો છે....
શેરમાર્કેટમાં રોકાણ કરાવી ચૂનો ચોપડનાર આકાશ પટેલના સાગરીત કિરણ નામકુડીયાની પોલીસે ધરપકડ કરી 4 દિવસના પોલીસ...
સેલવાસ: શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની સ્કીમ આપીને લોકોને કરોડોનો ચૂનો ચોપડનાર મસાટના આકાશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે હાલ જેલમાં છે.તેનો સાગરીત કિરણ...
ડેન્ગ્યુ રોકવા માટે દાનહમાં ચાલી રહ્યું છે અભિયાન..
સેલવાસ: ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણમાં જનભાગીદારી જરૂરી છે. અભિયાન અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 25 હજાર મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. ડેન્ગ્યુ તાવના...
સેલવાસ શહેરી વિસ્તારમાં સાંજે ટ્રાફિક સમસ્યા વધી…
સેલવાસ: આજરોજ સેલવાસના શહેરી વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. સેલવાસ શહેરની ફરતેથી પાસ થતા રિંગ રોડ ખરાબ થતા વાહન ચાલકો સેલવાસ...
સેલવાસના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે લોકો પરેશાન..
સેલવાસ: સેલવાસ નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તાઓ...
દાનહમાં ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડ્રાય ડે અભિયાન હેઠળ મચ્છર ઉત્પત્તિ સ્થળોનો કરાયો નાશ..
દાનહ: વરસાદી ઋતુમાં ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શુક્રવારે આરોગ્ય...
દાનહમાં ભારે વરસાદ બાદ રોડની હાલત ખરાબ.. સામાન્ય લોકો ખરાબ રસ્તાથી ત્રાહિમામ..
દાનહ: વર્તમાન સમયમાં દાનહમાં છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે પહેલાથી ખરાબ રસ્તાની હાલત વધુ ખરાબ થતા દાનહની જનતા...
મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી 10 દરવાજા 2 મીટર ખોલવા પડયા… સેલવાસમાં 3.31...
સેલવાસ: ગતરોજ મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવાની નોબત આવી હતી. હાલમાં મધુબન ડેમમાંથી 92 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી...
દાનહમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત.. વૃક્ષો હાઈવે થયા ધરાશયી..
દાનહ: ગતરોજ દાનહમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે પીપરિયા સનફાર્મા કંપની પાસે વૃક્ષ પડતા બે...