સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ પર દીપડો દેખાયો.. પર્યટકો અને સ્થાનિકોમાં ડરનો માહોલ..
નર્મદા: નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક દીપડો જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે....
વાંસદા ભિનાર સર્કલ પર સ્વિફ્ટ કાર અને યુનિકોર્ન બાઇક વચ્ચે ગંભીર અકસ્માત.. સ્વિફ્ટ ચાલક...
વાંસદા: સવારના 7:45 વાગ્યાના આજુ બાજુ વાંસદના ભિનાર સર્કલ પાસે સ્વિફ્ટ કાર અને યુનિકોર્ન બાઇક વચ્ચે સામ સામે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી છે...
કપરાડાની સગર્ભા મહિલાને પ્રિસ્ક્રિપશન વિના જ ગર્ભપાતની ગોળી આપી દેતા અસહ્ય પીડાથી ઉપડી કૂવામાં...
કપરાડા: કપરાડાની મૃતક સગર્ભા મહિલાને મેડિકલ સ્ટોર સંચાલકે પ્રિસ્ક્રિપશન વિના જ દવા આપી અને ગર્ભપાતની ગોળી લીધા બાદ વધારે પડતા રક્તસાર અને દુઃખાવાથી કંટાળી...
ધરમપુરના વિદ્યામંદિર શેરીમાળ પ્રા. શાળાના ગાંધીનગરમાં CET ની પરીક્ષામાં ડંકો વગાડતા 16 વિદ્યાર્થીઓ..
ધરમપુર: વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ CET ની પરીક્ષામાં ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ધોરણ 5 ના કુલ 16 વિદ્યાર્થીઓએ...
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં પેપ્સીની લાલચ આપી 60 વર્ષના વૃદ્ધે સાત વર્ષની માસૂમને પીંખી..
તાપી: તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 60 વર્ષનો એક દુકાનદાર સાત વર્ષની માસૂમને પેપ્સીની લાલચ આપી પહેલા માળે લઈ...
અંકલેશ્વરની સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક, મધ્યાહન ભોજન દરમિયાન આગ લાગી…
અંકલેશ્વર: અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ...
વલસાડમાં નિર્માણાધીન ફૂટ ઓવરબ્રિજ પર મહિલાનું જોખમી સાહસ…
વલસાડ: વલસાડમાં ધરમપુર ચોકડી પાસે હાઈવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. CSR ફંડમાંથી અહીં ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ...
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
વાપી: વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષીય યુવતીએ 40 વર્ષીય યુવક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2020માં...
કોળી પટેલ સમાજના નવમા સમૂહલગ્નમાં દરેક યુગલને શેરવાની-પાનેતર વિતરણ કર્યું…
વલસાડ: વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રમુખ મંડળ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત આગામી 20 એપ્રિલ 2025ના રોજ નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાશે. આ...
વાપી મચ્છી માર્કેટ, દેસાઇવાડ, મોરાઇમાં છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી…
વાપી: વાપી મચ્છી માર્કેટ,નાજાભાઈ રોડ, વાપી દેસાઈવાડના એપાર્ટમેન્ટ અને રામ મંદિરપાસે વાપી મચ્છી માર્કેટ દેસાઈવાડમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન પહોંચતાં સ્થાનિકોમાં રોષ...
















