અંબિકા તાલુકાના લસણપુરમાં લાઇબ્રેરીનું કામ અટકાવતા DPEOની નીતિની ડો. નિરવ પટેલે કરી આકરી ટીકા
અંબિકા: આદિવાસી બહુલ વિસ્તાર લસણપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે અત્યાધુનિક લાઇબ્રેરીનું નિર્માણ અટકી પડ્યું છે. જમીન દાનમાં મળેલી, GETCOનું CSR ફંડ મંજૂર...
ધરમપુરના મુરદડમાં આદિવાસી કર્મચારીઓનું પ્રથમ સ્નેહમિલન તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન..
ધરમપુર: પ્રકૃતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી કર્મચારીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ તથા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ષ ૨૦૨૫-૨૬ના આદિવાસી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ...
માંડવીના વદેશિયા ગ્રામપંચાયતે આયોજિત “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર માર્ગદર્શન સેમિનાર
માંડવી: આજરોજ માંડવી વદેશિયા ગ્રામપંચાયતના પ્રયાસોથી પંચાયત ભવન ખાતે “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર એક માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું...
માંડવી મામલતદાર કચેરી ખાતે NH-56 જમીન સંપાદન અંગે ખેડૂતો અને અધિકારીઓની યોજાઈ મહત્વપૂર્ણ બેઠક
માંડવી: આજરોજ નેશનલ હાઇવે નંબર 56 હેઠળ ચાલી રહેલી જમીન સંપાદન પ્રક્રિયા સંદર્ભે સ્થાનિક સ્તરે ઉભી થયેલી ગેરસમજો અને પ્રશ્નોના નિરાકરણ માટે મામલતદાર કચેરી,...
મહેનત અને સરકારી સહાયનો સંગમ: ધરમપુર-કપરાડાના 20 હજારથી વધુ ખેડૂતોને ‘કાચા મંડપ યોજના’એ બદલી...
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ‘કાચા મંડપ યોજના’ના દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 20 હજારથી વધુ ખેડૂતોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પરવળ,...
નાની ભટલાવ લાઈબ્રેરીની સિદ્ધિ: 9 વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી પરીક્ષાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચ્યા
બારડોલી: બારડોલી તાલુકાના નાની ભટલાવના સરપંચ અંકિત ચૌધરીએ ગૌરવ અને આનંદ સાથે જણાવ્યું છે કે ગામની લાઈબ્રેરીમાંથી 9 વિદ્યાર્થીઓએ રેવન્યુ તલાટી (વર્ગ-૩) પરીક્ષાના ડોક્યુમેન્ટ...
મારે મકાન, પ્લોટ કે પૈસા નથી જોતાં, મારે ન્યાય જોઇએ છે !
જામનગર: જડેશ્વર પાર્ક વિસ્તારમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા 14 મે 2026ના રોજ હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહીમાં ૪૦ વર્ષ જૂનું વૃદ્ધ દંપતી નંદુબા...
આદિવાસી વિસ્તારોમાં પાણી-રસ્તાની કપરી સમસ્યા: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ કર્યો વ્યક્ત ઉગ્ર આક્રોશ..
નવસારી: આઝાદીના 79 વર્ષ પછી પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર કટોકટી અને રસ્તાઓની જડબેસલાક હાલતને લઈને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ...
મકાન ભાડું ચૂકવવાના પૈસા ના હોવાથી પત્ની અને સગીર દીકરી પર મકાન માલિકને કરાવ્યો...
મોરબી: હાલમાં જ મોરબી શહેરમાંથી સમાજને ધ્રુજાવી દેનારો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મકાન ભાડાના પૈસા ચૂકવી ન શકતા એક નરાધમ પિતાએ પોતાની...
ડાંગની એસ.એસ માહલા કમ્પ્યૂટર સાયન્સ કોલેજનું 100% પરીણામ, 3 વિદ્યાર્થીનીઓ VNSGU ની ટોપર
ડાંગ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા જાહેર થયેલા પરિણામ મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કુકડનખી ગામે...
















