આદિવાસી મહિલાના આરોગ્ય સાથે ખિલવાડ કરનાર સ્ટાફને શિક્ષાત્મક દંડ કરો નહિ તો તીર કામઠા...
ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને એક્સપાયર્ડ તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમુદાયોમાં...
ચીખલી તાલુકાના P I ના કસ્ટોડીયલ ડેથના મામલામાં આગોતરા જામીન કેમ થયા નામંજૂર: જાણો
ચીખલી: ગત 20મી જુલાઈ એ ચીખલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં શકમંદ આરોપી અને ડાંગના વઘઈ તાલુકાના નાકા ફળિયામાં રહેતા રવિ સુરેશભાઈ જાધવ અને વઘઈના...
આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 50%ની હાજરી સાથે શાળાઓ ખુલશે
ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી વધુ સમય શાળાઓ બંધ રહી છે ત્યારે ધોરણ 6 થી 8 ની શાળાઓ આજથી શરૂ થઈ રહી છે. શાળાનાં...
ભાભી ‘માં’ ! વાળા આપણા સભ્ય સમાજમાં દિયરે કુહાડીના ઘા મારી ભાભીની કરી હત્યા:...
માંડવી: આપણા સભ્ય સમાજમાં જોઈએ તો દિયર માટે 'ભાભી માં' સમાન હોય છે પણ આ સંબધની ગરિમાને નષ્ટ કરતો એક કિસ્સો માંડવી તાલુકાના સાલૈયા...
નર્મદા જિલ્લા મથક ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલે પેટા વિભાગીય કચેરીઓનું કર્યું લોકાર્પણ
ગતરોજ નર્મદા જિલ્લા ખાતે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ. રાજપીપલાની વિભાગીય કચેરી તેમજ રાજપીપલા-૧ અને રાજપીપલા-૨ પેટા વિભાગીય કચેરીઓના અંદાજે રૂ.૫.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત...
વ્યારાની કૈવલ કૃપા સખી મંડળની મહિલાઓ કલાત્મક વસ્તુઓ બનાવી મેળવી રહી છે રોજગારી
વ્યારા: જેના વિચારો મજબૂત છે. એના પરિણામ પણ મજબૂત આવે છે. વ્યારાના બોરખડી ગામમાં નારીયળના રેસમાંથી આર્ટીકલ્સની બનાવટ કૈવલ કૃપા સખી મંડળમાં કલાત્મક વસ્તુઓ...
ડાંગ: BSPએ વિકલાંગોને પુરતો લાભ ન મળતો હોવાની ફરિયાદ સાથે આપ્યું આવેદન પત્ર
બહુજન સમાજ પાર્ટી (BSP)એ વિકલાંગોને પુરતો લાભ ન મળતો હોવાની ફરિયાદ સાથે આજ રોજ ડાંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે, ડાંગ જિલ્લાના વિકલાંગ ભાઈઓ...
ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની ઘટના આવી પ્રકાશમાં..
ધરમપુર: અભણ અજાણ અને અબોલા આદિવાસીઓને તો તમે જે કરો તે બધું જ સહન કરી લે એવી માન્યતા ધરાવતા સમાજમાં આદિવાસી લોક સમુદાયના આરોગ્ય...
જાણો કેમ ? વાંસદાના મોળાઆંબા ગામમાં પુત્રની સાથે માતાપિતાએ પણ કર્યો આપઘાત !
વાંસદા: બાળકો માટે માં-બાપનો પ્રેમ નિ:સ્વાર્થ પવિત્ર અને સાથે જ લાગણથી ભરપુર હોય છે બાળક માટે પોતાના જીવ આપવા પણ માં બાપ અચકાતા નથી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “જેલ-ઈતિહાસ અને વર્તમાન” પુસ્તકનું કર્યું લોકાર્પણ, જાણો શું છે ખાસ!
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તકનું ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી...
















