વાંસદામાં જુજડેમ બાદ કેલીયા ડેમના નવા નીરના થયા વધામણાં..
વાંસદા: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગતરોજ વાંસદા તાલુકાનો જુજડેમ ઓવરફલો હતો અને આજે સવારે વાંસદા અને ચીખલી તાલુકાના ખેડૂતો...
જાણો: ક્યાં ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકે મારી પલ્ટી !
ડાંગ: વઘઈ થી સાપુતારા માર્ગ પર અકસ્માતો થામવાનું નામ નથી લઇ રહ્યા ત્યાં જ આજરોજ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ...
વાંસદાના ચોરવણી ગામમાં યુવાઓ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર
વાંસદા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં કોરોનાના કપરા કાળમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા દ્વારા ચોરવણી ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં...
સમાજના મદદના હાથની જરૂર છે હો.. ભાયલા.. : પીડિત પરિવાર
ચીખલી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોમાં ખુશીઓનું વાતાવરણ રેલાવ્યું છે ત્યારે આજ વરસાદે ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના...
ઉકાઇ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા કોટવાડીયા આદિવાસીઓને ખોટી રીતે મારવાને લઈને BTTS આવ્યું મેદાનમાં..
તાપી: ગતરોજ તાપી જિલ્લા પાથરડાના કોટવાળીયા આદિવાસીઓ સાથે ઉકાઇ ફોરેસ્ટના અધિકારીઓએ અભદ્ર વ્યવહાર કરી જાતિ વિષયક ગાળો આપી બે આદિવાસીઓને ખોટી રીતે મારવામાં આવતાં...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત બાદ અધિકારીઓ સાથે કરી બેઠક
ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
જિલ્લાના 84 ગામોમાં વીજ...
વાંસદામાં ઉભરાયેલા જુજડેમના પાણીના પધરામણા કરતાં અનંત પટેલે શું કહ્યું..
વાંસદા: ગતરોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વાંસદામાં આવેલા જુજડેમ વર્ષમાં પહેલી વખત ઓવરફલો થવાના ખબર આવતા જ નવા નીરના પધરામણા કરવા ધારાસભ્ય અનંત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની કરી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાનની વિગતો...
પંચમહાલના શહેરા નગર પાલિકા ટાઉનહોલમાં યોગ સેવા કાર્યક્રમનું થયું આયોજન
પંચમહાલ: શહેરા નગર પાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ યોગ સંવાદ કાર્યક્રમ યોગ સેવક...
પંચમહાલ શહેરા તા. પંચાયતમાં જાગૃત યુવા સંગઠન દ્વારા ભષ્ટાચાર વિરૃદ્ધ અપાયું આવેદનપત્ર
પંચમહાલ: રાજ્યમાં આજે દરેક ક્ષેત્રમાં જ્યારે ભષ્ટાચાર રૂપી કીચડ જોવા મળે છે ત્યારે આ દુષણ દુર કરવાની પહેલ કરતાં હોય તેમ ગતરોજ પંચમહાલ શહેરા...
















