ડાંગના પ્રસાશનિક અધિકારીઓ દ્વારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે: બસપા અધ્યક્ષ
ડાંગ: દક્ષિણ ગુજરાત છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં બસપા.પાર્ટીના કાર્યકર્તાઓને નામી અનામી કારણોમાં સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિરુદ્ધ બસપા ગુજરાત પ્રદેશ...
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ પ્રાયોજના કચેરી વાંસદા ખાતે શાકભાજી બિયારણ વિતરણ !
વાંસદા: નવસારી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શાકભાજીના દૂધી, કારેલા, રીંગણ, ટામેટા અને ભીંડાનું બિયારણ માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા...
પ્રજાના ટેક્સથી પગાર લેતો અધિકારી બોલ્યો- ૭ વાગ્યા પછી પ્રજાનું કામ નહિ થાય !
ધરમપુર: ગુજરાત સરકાર આદિવાસી ગ્રામીણ વિકાસ માટે લાખો રૂપિયા ફાળવતી હોય છે પણ આદિવાસી વિસ્તારોમાં તંત્રમાં બેઠેલા કામચોર અધિકારીઓ પોતાના ભાગે આવેલા કામોમાં ભ્રષ્ટાચાર...
વીજબીલો પાછા ખેંચે નહિ તો વીજ કંપની લોકોનો આક્રોશ સહન કરવા તૈયાર રહે :...
ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કપંનીના સોલાર કંપનીના અધિકારીઓ અને GEBના ખેડૂતો મોકલવામાં આવેલા મસમોટા બીલો અંગે ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા જો ખેડૂતોના બીલો પાછા ખેંચવામાં...
જાણો: ક્યાં ટેમ્પો અને મોટરસાયકલની ટક્કર થતાં સર્જાયો જીવલેણ અકસ્માત
મહુવા: વર્તમાન સમયમાં લોકડાઉન ખોલવાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં મોટા પ્રમાણ નોંધવા લાગી છે ગતરોજ મહુવા તાલુકાના નિહાલી ગામે ટેમ્પો અને મોટરસાયકલ...
છાત્રાલયમાં વિદ્યાર્થિની સાથે દૂષ્કર્મ કરનાર ગૃહપતિના જામીન થયા નામંજૂર
ધરમપુર: 1 એપ્રિલ 2019ના ચાલુ શિક્ષણ સત્રમાં દરમિયાન બનેલી ધરમપુર તાલુકામાં છાત્રાલયની સગીર વિદ્યાર્થિનીને અલગ રૂમમાં બોલાવી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ ગુજારવાની ઘટનામાં ગતરોજ...
ધરમપુરમાંથી પકડાયેલા જાલીનોટના કૌભાંડમાં 4 શખ્સોની સામેલગીરી !
વલસાડ: મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં 500ની નકલી નોટ છાપી ગુજરાતના વલસાડ જિલ્લાના SOG ધરમપુર તાલુકામાં સમડી ચોક પાસે રૂપિયા 500ના દરની 148 જાલીનોટ વટાવતાં ચાર...
આજે વિશ્વ બલ્ડ ડોનેટ ડે: જાણો શું છે આજના દિવસનો ઇતિહાસ..
ગુજરાત: શું તમને ખબર છે પહેલાંના વર્ષો દરમિયાન મનુષ્યને રક્ત પહોંચાડવાની પદ્વતિ પહેલા તેમનું પરિક્ષણ કૂતરા ઉપર થયું હતું, ત્યારબાદ કોઇ ગૃપ જાણ્યા વગર...
CM કેજરીવાલે શું કહ્યું ગુજરાતની જનતાને..
ગુજરાત: દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે ત્યારે આ વખતની તેમની એન્ટ્રી કઈક અલગ જ અંદાજમાં જોવા મળી તેમણે ૨૦૨૨ની...
પત્રકાર ઇસુદાન ગઢવીએ શરૂ કરશે આપમાં રાજકીય નવી ઇનિંગ
ગુજરાત: આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાત દરમિયાન આપની બેઠકમાં છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા ઇસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલની હાજરીમાં...
















