વલસાડમાં ગેર કાયદેસર નાણાં આપનાર સામે વલસાડ પોલીસની હવે લાલ આંખ: સીધા થશે જેલ...
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા પોસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરવા બાબતે નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી. પરમાર સાહેબને ફરીયાદ મળતા ગેરકાયદેસર નાણાં...
ચીખલીના સરૈયા ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર ઘટનાસ્થળે જ બે લોકોનાં...
ચીખલી: નવસારી જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં એકાએક ચિંતાજનક વધારો થયો છે છેલ્લા દસ દિવસના અંતરાલમાં પાંચથી વધુ અકસ્માતો હાઈવે ઉપર નોંધાયા છે ત્યારે ફરીવાર ચીખલી...
ચીખલીના ઘોલાર માવલી માતા ગ્રાઉન્ડ પર યોજાયેલ ટુર્નામેન્ટમા ફડવેલની જય શ્રી કેદાર ઇલેવન વિજેતા..
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ઘોલારના ગામના યુવકો દ્વારા માવલી માતા ગ્રાઉન્ડ પર ગામના યુવકોમાં એકતા આવે એ હેતુથી સતત બીજા વર્ષે પણ આદિવાસી પ્રીમિયર...
ભારતની સૌથી લાંબી ઉદ્યોગ સાહસિકતા યાત્રા એટલે કે જાગૃતિ યાત્રા 2022-23માં ગુજરાતી આદિવાસી યુવાનને...
નવસારી: ભારતની સૌથી લાંબી ઉદ્યોગ સાહસિકતા યાત્રા એટલે કે જાગૃતિ યાત્રા ૨૦૨૨-૨૩. ૧૫ દિવસીય ૮૦૦૦કીમી અંતર ધરાવતી આ ટ્રેન યાત્રામાં ગુજરાતના આદિવાસી યુવક કેયુર...
વાંસદાની મનપુર હાઈસ્કૂલ નવસારી જિલ્લા ક્રિડા મંડળ આયોજીત રસ્સાખેંચ સ્પર્ધામાં બની ચેમ્પિયન
નવસારી: નવસારી જિલ્લા ક્રિડામંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવસર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરના વિદ્યાર્થીઓ રસ્સાખેંચ સ્પર્ધામાં ચેમ્પિયન બની...
સંખેડા તાલુકાના ખેડૂતોનો ચાર દિવસમાં વટાવ પ્રથા બંધ નહિ કરવામાં આવે તો ભૂખ હડતાલ...
સંખેડા: ગતરોજ સંખેડાના ખેડૂતોએ મામલતદારને વટાવ પ્રથા બંધ કરવા આવેદનપત્ર આપ્યું હતું અને જો ચાર દિવસમાં વટાવ પ્રથા બંધ નહિ કરવામાં આવે તો સ્થાનિક...
ધારાસભ્ય નરેશ પટેલ અને દ. ગુજરાત ચીખલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન વચ્ચે...
ચીખલી: દક્ષિણ ગુજરાત ચીખલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા 4 જાન્યુઆરીના રોજથી હડતાલ જાહેર કરવામાં આવી હતી જેનો આજે ધારાસભ્ય નરેશ પટેલ...
ગોળના કોલાના માલિકો લગામ વગરના ઘોડાની જેમ.. કોલા પર કામ કરતા મજુરો માટે ન...
માંડવી: દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો માહોલ જામી ચુક્યો છે ત્યારે તલના લાડુ ખવાશે તેમાં ગોળ બનાવતાં કોલાઓમાં મજુરી કરતાં મજુરોનાની કામગીરીમાં કોલા માલિકો કેવી બેદરકારી...
શિક્ષક છે કે શેતાન.. ધરમપુરની ખડકી શાળાના બાળકને માર્યો ઢોર માર.. વાલીઓએ મુખ્ય શિક્ષકને...
ધરમપુર: ગતરોજ ધરમપુરની ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મરાયાની વાલીઓને ખબર પડતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર દોડી ગયા હતા. શાળાને...
ધરમપુરના વાંકલ ગામમાં ફોટોગ્રાફર એસોસીએસન દ્વારા યોજાઇ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ: મરલા હિતેશ ઇલેવન...
ધરમપુર: વલસાડ જીલ્લામાં ક્રિકેટનો માહોલ જામી ચુક્યો છે ત્યારે આજરોજ ધરમપુરના વાંકલ ગામમાં ખેરગામ-ધરમપુર ફોટોગ્રાફર એસોસીએસનના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં...
















