માંડવીના મોરીઠા લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખો-ખો નાઈટ ટુર્નામેન્ટનું થયું આયોજન..

0
માંડવી: વર્તમાન સમયમાં રમતગમતને લઈને આદિવાસી યુવાનો ક્રેઝ વધ્યો છે અને વિવિધ રમતોમાં પોતાની કૌશલ્યો બતાવવા યુવાનો થાનગની રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના મોરીઠા લાયન્સ...

સુરત પોલીસે દિવ્યાંગો સાથે ઉત્તરાયણ ઉજવી..

0
સુરત: સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી...

બેકારી અને ઘરનું ગુજરાન ચલાવવાના ટેન્શનને લઈ સુરતમાં 30 વર્ષીય યુવકનો આપઘાત

0
સુરત: બેકારી અને ઘરનું ગુજરાન ચલાવવાના ટેન્શનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પત્ની અને સંતાનો નોધારા બન્યાં સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પરણિત યુવાને...

સામાજિક પ્રશ્નોનો ઉકેલ લાવા સરપંચ એસોશિએશન કમિટી માટે માંડવી તાલુકા મથકે જમીન ફાળવવા રજૂઆત...

0
માંડવી: માંડવી તાલુકામાં 90 ટકા આદિવાસી સમાજ વસે છે જ્યારે આ વિસ્તારોમાં સરપંચો દ્વારા અને સરપંચ એસોસિએશન કમિટી દ્વારા અનેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો...

પોલીસે તપાસ શરુ કરી,સુરતમાંથી વધુ ચાર નકલી ડોક્ટર ઝડપાયા..

0
સુરત: સુરતમાંથી ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જીંદગી સાથે ચેડા કરતા કુલ 4 બોગસ ડોકટરોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાડી હાથ ધરી છે.સુરતમાંથી...

32 માં આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન માટે ઉમરપાડાના વાડી ગામના લોકો દ્વારા 50,000 નો ફાળો...

0
ઉમરપાડા: દર વર્ષની જેમ 32 માં આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન આદિવાસી સમાજ ગૌરવપૂર્ણ ઉજવતું આવી રહ્યું છે જ્યારે આ વર્ષે આદિવાસી સંસ્કૃતિમાં સંમેલન મહારાષ્ટ્રના પાનખેડા...

માંડવી સુગર ફેક્ટરી ને બચાવવા 6 જાન્યુઆરીના રોજ મોટા પ્રમાણમાં ખેડૂતો ઉમટી પડ્યા..

0
માંડવી: માંડવી સ્થિતિ સુગર ફેક્ટરી ઘણા સમયથી ચર્ચામાં રહે છે કારણ હતું સુગર ફેક્ટરીનો ખાનગીકરણ કાલ રોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ આ સુગર ફેક્ટરીને...

સુરતમાં મહિલા ઉપર ચપ્પાના ઘા કરી ઉતારી મોતને ઘાટ.. કારણ જાણી ચોંકી જશો..

0
સુરત: સુરતમાં પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતા મહિલા ગંડંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં...

ઉમરપાડા થી કેવડી જતા રાજ્ય ધોરી માર્ગ પર નવા પુલિયા બાંધકામ ઠપ્પ.. મુસાફરીઓની સલામતી...

0
સુરત: ઉમરપાડા થી કેવડી જતા માર્ગ પર રોજના હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ શાળાના કોલેજના બાળકો ઉમરપાડા જવા...

માંડવી ઉમરખડી ગામમાં પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું.

0
માંડવી: માંડવી તાલુકાના ઉમરખડી ગામમાં યુવાઓ સમયનો યોગ્ય ઉપાય કરી શકે અને ગામમાં જ વાંચન કરીને સરકારી અધિકારીઓ બની શકે તે માટે ગામના લોકો...