કપરાડા તા. પંચાયતનું આગામી 2022-23 નું સુધારેલ તથા 2023-24નું રૂ 50.08 કરોડ બજેટ સર્વાનુમતે...
કપરાડા: આજરોજ પ્રમુખ મોહન ગરેલના અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતનું આગામી 2022-23 નું સુધારેલ તથા 2023-24 નું રૂ 50.08 કરોડનું...
૭૫ વર્ષ બાદ ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ...
વલસાડ: ધરાસણા સંપૂર્ણ અહિંસક મીઠા સત્યાગ્રહની યાદગીરી રૂપે વર્ષ 1978માં મીઠા સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ સ્મારકના નિર્માણને ૪૫ વર્ષથી વધુ...
સરકારની સંવેદના: ધરમપુરના સફાઈ કામદારને રહેવા માટે પાકી છત મળી, ઘરમાં અજવાળુ પણ પથરાયુ..
ધરમપુર: જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ સાથે ગુજરાત સરકાર ગરીબો અને વંચિતોનો વિકાસ કરી તેઓને સન્માનજનક જીવન જીવવા માટે આવાસથી માંડીને નિઃશુલ્ક વીજ જોડાણ...
ધરમપુરના ખોબા ગામની ખુશ્બુ વિશ્વ ફલક પર.. “ખોબા ધ ટ્રાયબલ વિલેજ” ડોક્યુમેન્ટ્રી ફિલ્મને કલાકારી...
ધરમપુર: હું નહિ પણ ગાંધી વિચારના મુલ્યો સાથે ગ્રામ વિકાસના રચનાત્મક કામો બોલશે એવું કહેતા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના સ્થાપક શ્રી નિલમભાઈ ખોબાના...
ધરમપુરના ગામડાઓમાં કરા સાથે સતત એક કલાક મેઘ તાંડવ.. આદિવાસી ખેડૂતો પર આભ ફાટ્યું..
ધરમપુર: ગતરોજ વલસાડ ધરમપુરના અંતરિયાળ લગભગ એકાદ કલાક સુધી ગુંદીયા, ખડકી, મધુરી, તુતરખેડ, ચવરા, સાત વાંકલ, પૈખેડ, સાદડવેરા , ખડકી, મધુરી, પિંડવળ, ઉલસપિંડી જેવા...
ધરમપુરની સામાન્ય સભામાં બાળ વિકાસ યોજના અધિકારી નીલમ બેન અને કલ્પેશ પટેલ વચ્ચે તું...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ICDS વિભાગના બાળ વિકાસ યોજના...
મહારાષ્ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં મળી બેઠક..
વલસાડ: યુવા પેઢી સંવિધાન હક્ક અધિકારથી જાગૃત બને, આદિવાસી ઓળખ, અસ્મિતા, આદિવાસીયત્વ મટાડવા બહારથી થતી ઘુણસણખોરી અટકાવવા અને આંતરજાતીય વિવાહ અટકાવવા, નશાખોરીથી દુર રહેવા,...
વલસાડની યુવતીએ દિલ્હીમાં રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય ફલક પર મેળવ્યો ગોલ્ડ મેડલ
વલસાડ: વલસાડ શહેરના શિક્ષિત દંપતીએ પોતાની દીકરીએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દિલ્હીમાં રમાયેલી રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી વલસાડનું...
સરકારી પોલીટેકનિક કોલેજ વલસાડને મળ્યું NBA સર્ટીફીકેટ..
વલસાડ: તીથલ રોડ કોસંબા સ્થિત આવેલ સરકારી પોલીટેકનિક વલસાડને નેશનલ બોર્ડ ઓફ એક્રિડીટેશન નવી દિલ્હી દ્વારા વોશિંગ્ટન એકોર્ડ (US) ના ગુણવત્તા પ્રમાણે કોલેજનું પરીક્ષણ...
ભાજપ યુવા મોરચા વાપીના કાર્યકર્તા દ્વારા એક બોર્ડની પરીક્ષાના પહેલાં દિવસે વિદ્યાર્થીનીને આપી અનોખી...
વાપી: ભારતીય જનતા યુવા મોરચા વાપી તાલુકા દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલ, કરવડ ખાતે શુભેચ્છા પાઠવવામાં...
















