ધરમપુરમાં આંબાતલાટ, સાવરમાળ, ખાંડા, ભવાડા ધસારપાડા જેવા ગામનાં વિદ્યાર્થીઓને અપડાઉનમાં પડતી મુશ્કેલીને...
ધરમપુર: આજરોજ ધરમપુર ડેપો ખાતે ડેપો મેનેજરશ્રીને આંબાતલાટ, સાવરમાળ, ખાંડા, ભવાડા, ધસારપાડાના વિધાર્થીઓને અપ ડાઉનમાં પડતી તખલીફ બાબતે રજુઆત કરવામાં આવી છે.
જુઓ વિડીઓ..
સલામત સવારી...
દારૂ કેસનો વોન્ટેડ આરોપીને કપરાડા પોલીસે ઝડપી પાડયો..
કપરાડા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો વિવિધ પ્રોહિબેશન એક્ટ ગુનામા સંડોવાયેલાા વોન્ટેડ આરોપી એવા મહેશ શાંતારામ ભોયે ઉ. વ.૩૩ રહે કુકુરને તા.સુરગાના...
સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડમાં સાયબર સુરક્ષા વિષય ઉપર યોજાયો જાગૃતતા કાર્યક્રમ..
ભિલાડ: સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડ તથા સાયબર સેલ ડિપાર્ટમેન્ટ, વલસાડ ના સંયુક્ત ઉપક્રમે આચાર્યશ્રી ડો. દિપક ધોબીની અધ્યક્ષતામાં ભિલાડમાં “સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઈમ અને...
નાનાપોઢાંમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ માટે તડામાર તૈયારીઓ..
નાનાપોઢાં: 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે નાનાપોઢાં બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડા આદિવાસીઓના એ 'ભગવાન' ની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજ દ્વારા...
ઔરંગા નદીમાં ઘોડાપૂર, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી.. 400 લોકોને કરાયા સ્થળાંતર, સાંસદે...
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સિચ્યુએશન ખૂબ...
હદ થઇ હવે તો.. ભ્રષ્ટ અધિકારીઓ અને બેઈમાન કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વલસાડમાં વધુ એક બ્રિજ...
પારડી: સરકારને જવાબદાર...કહેવું કે વહીવટીતંત્રને કે પછી કોન્ટ્રાકટરને એજન્સીઓને.. ગુજરાતમાં ભ્રષ્ટાચારન હદ થઇ ગઈ છે અમુક પુલિયા બનેને ઉદ્ઘાટન પહેલાં તૂટી જાય અમુક બન્યાન...
ધરમપુરના સિંદૂમ્બર ખોરી ફળિયાના પુલિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ.. જનજીવન ખેરવાયુ.. જુઓ વિડીયો
ધરમપુર: બે દિવસ સતત વરસી રહેલા વરસાદના પગલે ધરમપુરના સિંદૂમ્બર ખોરી ફળિયામાંથી જતાં રસ્તા પર આવતા પુલિયા પર પાણીનો ધસમસ્તો પ્રવાહ અવિરાત રીતે ચાલુ...
ખોબા આશ્રમમાં બાળકના ભવિષ્યના લક્ષ્યાંક સાથે શિક્ષણ પ્રવૃતિઓમાં ઘડતર થઈ રહ્યું છે..
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને સહયોગી સંસ્થા ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત, ધરમપુર તાલુકાના અંતરિયાળ ધરમપુરથી 55 કિમી દૂર છેવાડે મહારાષ્ટ્રની સીમાને અડીને...
નાનાપોંઢા ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય જીતુભાઈના હસ્તે મોક્ષરથ નું થયું લોકાર્પણ..
કપરાડા: તાલુકાના અનેક ગામોમાં આજે પણ કોઈકનું નિધન થાય તો તેવા વ્યક્તિની અંતિમયાત્રામાં લોકો નનામી ઊંચકી દોઢથી બે કિલોમીટર સુધી કૈલાશધામ સુધી લોકો ચાલીને...
વીજ કર્મચારીઓ બન્યા કામચોર અને બહેરા.. લોક રજુવાતો છતાં ધરમપુરના બોર્ડરના ગામડાઓમાં વીજળી ગુલ..
ધરમપુર: ધરમપુરના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં વીજ કંપનીઓના અધિકારીઓ એટલાં કામચોર અને બહેરા બની ગયા છે કે ખડકી, મધુરી, ચૌવરા, તુતરખેડ, સાત વાંકલ જેવા ગામોમાં...
















