ચીખલીના રાનકુવા ધેરિયા સર્કલ પાસે અવરજવર કરતા મુસાફરો માટે શું બન્યું જોખમકારક.. જાણો
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ધેરિયા સર્કલની આસપાસ દુકાન વધારાના કારણે ત્યાં ઉભી થતી મુસાફરોને અવરજવરમાં પડતી અગવડતા માટે જોખમકારક સાબિત થવાની ભીતિ સેવાઈ રહી...
જાણો: ક્યાં શોર્ટસર્કિટના કારણે દુકાનમાં લાગેલી આગમાં લગભગ 10 લાખનો સામાન સંપૂર્ણ બળીને ખાખ..
ખેરગામ: ગતરોજ ખેરગામના ચાર ખાતે આવેલ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ-સામાન એકી ઝાટકે બળીને ખાખ થઇ ગયો હતો એક અંદાજ મુજબ...
ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ખોટા અને કલંકિત કરનારા સમાચાર વિરુદ્ધ મામલતદારને અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં પ્રસિદ્ધ થયેલા ખોટા અને ડૉક્ટરની ગરિમા પર કલંક લાગે એવા સમાચાર છાપાયેલ હતા જે...
વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં હનુમાન જયંતીની ઉજવણી..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના મંદિરમાં હવન કથા કરી ગ્રામજનોની સુખ શાંતિ અને ગામમાં આવતા વિઘ્નો દુર થાય...
કપરાડામાં કોઠારની શાળાના 155 આદિવાસી બાળકોના જીવ સાથે ખિલવાડ કરતું વલસાડનું શિક્ષણતંત્ર
કપરાડા: આપણા નેતાઓ હંમેશા વિકાસની વાતો કરતા થાકતાં નથી એવા સમયમાં વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકામાં મોટાભાગના એવા ક્ષેત્રો છે જ્યાં વિકાસની વાતો વામણી લાગે...
ખેરગામની ખડકવાળ સુંદર ફ. પ્રા. શાળામાં ‘બોલેગા બચપન’ યોજાયો કાર્યક્રમ
ખેરગામ: વલસાડ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની પ્રેરણાથી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા, ‘બોલેગા બચપન' અભિયાન હાથ ધરવામાં આવ્યું...
વાંસદાના ચારણવાડામાં વન અધિકાર જમીનમાં લેવલિંગ કરવાનો ગુનોમાં જીસીબી વનવિભાગ દ્વારા કરાયું કબજે
વાંસદા: ચારણવાડા ગામે ફાળવેલી જંગલ ખાતાની જમીનમાં જેસીબીથી ખોદકામ કરાતા વન અધિકાર ધારા હેઠળ મળેલી જમીનમાં લેવલિંગ કરવાનો ગુનો નોંધાતા વન વિભાગે જંગલ જમીનનું...
પારડીમાં શિક્ષકોએ જૂની પેન્સન યોજના ચાલુ કરવાની માંગ સાથે રેલી કાઢી કનુભાઈ દેસાઈને આપ્યું...
ધરમપુર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષક સંઘ વલસાડ પ્રેરિત અને સંયુક્ત કર્મચારી મોરચાના વલસાડ આયોજિત પેન્શન બંધારણ અધિકાર દિવસ અંતર્ગત ગતરોજ પારડી અને વાપી તાલુકાના...
ધરમપુરની આદિવાસી દીકરી કરશે બોર્ડરની સુરક્ષા.. જાણો આ આર્મીલેડી વિષે…
ધરમપુર: આજે મહિલાઓ વિધિધ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય બતાવી રહી છે ત્યારે ગતરોજ ધરમપુરના બીલપુડી ગામના બેઝ ફળીયામાં રસિકભાઈ અને મયનાબેનની સુપુત્રી સ્મિતાબેન ભોયાનો BSFમાં...
ધરમપુરમાં મહિલાઓના મૌલિક અધિકારો અને આદિવાસીના વિસ્થાપનના વિષય પર બામસેફનો યોજાયો કાર્યક્રમ
ધરમપુર: ગતરોજ રાત્રીએ નાની ઢોલડુંગરી, ડુંગરી પર તા. ધરમપુરમાં બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ અને ભારતીય મૂલનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત સામાજિક ક્રાંતિના પ્રણેતા...
















