ખેરગામ તાલુકાના ગૌરી ગામમાં ખેતરમાં ઘાસ કાપતી મહિલાઓ પર મધમાખીઓના ઝુંડે હુમલો.. હોસ્પિટલમા દાખલ

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના ગૌરી ગામની મંદિર ફળિયામાં રહેતી હેમાબેન અને તેજલબેન નામની પડોસી મહિલાઓ ઘાસ કાપવા ખેતરમાં ગઈ હતી ત્યાં અચાનક જ દુરથી...

ધરમપુર નગરપાલિકાના વેરા વધારા સામે જનઆક્રોશ: પાયાની સુવિધાઓ વગર કરબોજ ઝીંકવા સામે નાગરિકે નોંધાવ્યો...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર નગરપાલિકા દ્વારા વિવિધ સ્થાનિક વેરાઓમાં સુચવવામાં આવેલા વધારા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા પાણીવેરો, સફાઈવેરો,...

ધરમપુરમાં ‘ઉજાસ મહિલા ખેડૂત દિવસ’ની ભવ્ય ઉજવણી: 400થી વધુ મહિલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો

0
ધરમપુર: કૃષિ ક્ષેત્રે મહિલા ખેડૂતોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા, તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા અને સમાજમાં તેમની આગવી ઓળખને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ધરમપુર ખાતે...

‘ગ્રામ હાટ’ અભિયાનથી સખી મંડળોની બહેનો બની રહી છે આત્મનિર્ભર: ધરમપુર બસ સ્ટેન્ડ ખાતે...

0
ધરમપુર: ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ સ્વ-સહાય જૂથો (સખી મંડળો) ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સતત મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા...

કપરાડાના પાનસ ખાતે વનધન વિકાસ કેન્દ્રની સમીક્ષા: વનસંપદાના જતન સાથે આદિવાસી પરિવારોના સશક્તીકરણ પર...

0
કપરાડા: કપરાડા તાલુકાના પાનસ ખાતે આવેલ વનધન વિકાસ કેન્દ્રની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વનઆધારિત આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને સ્થાનિક...

ધરમપુરના નાનીવહિયાળમાં કોઠારમાંથી ઓજાર કાઢવા ગયેલા વૃદ્ધને ઝેરી નાગે ડંખ માર્યો: ડૉ. D.C પટેલની...

0
ધરમપુર: ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામના મંદિર ફળિયામાં એક ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે. ઘરમાં અનાજ ભરવાની દેશી કોઠીમાંથી ખેતીનું ઓજાર કાઢવા ગયેલા...

ધરમપુરના હતાનબારી ગામે માર્ગ પર પસાર થતી વાનમાં અચાનક ભીષણ આગ: અફરાતફરી સર્જાઈ

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના હતાનબારી ગામે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક વાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના સવારના...

નારગોલના મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખી દારૂબંધી હળવી કરવા અને પરંપરાગત તાડીના વેચાણની છૂટ...

0
ઉમરગામ: હવે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નારગોલ ગામના મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને એક અનોખી માંગ કરી છે. તેમણે...

ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીની ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂક

0
ધરમપુર: ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન સતીશભાઈ ચૌધરીની ભારતીય જનતા પાર્ટી (BJP) આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ...

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે નાનાપોંઢામાં ‘આપ’નું વિરોધ પ્રદર્શન: પોલીસે કાર્યકરોની...

0
નાનાપોંઢા : 181-કપરાડા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા નાનાપોંઢા સ્થિત બિરસા મુંડા ચાર રસ્તા સર્કલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર...