વાંસદાના પ્રાંત અધિકારીએ કોરોનાના વધતા કેસોને લઈને વેપારી મહાજન મંડળની બોલાવી બેઠક !
નવસારી: વાંસદામાં કોરોના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજ રોજ ૧૧:૩૦ વાગ્યે વાંસદા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી આર.સી પટેલ અને...
વાંસદામાં કુદકે-ભૂસકે વધતા કોરોના કેસો: જાણીતી બે હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી થઇ ફૂલ !
નવસારી: વાંસદા તાલુકાના ગ્રામ્યમાં કોરોના બે કાબુ થતા મોટાપાયે પોઝીટીવ કેસો નોધાઇ રહ્યા છે. ત્યારે વધતા જતા કેસની સ્થાનિક સ્તરે આવેલી શિવમ હોસ્પિટલ અને...
જાણો: નવસારીની કઈ મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં હજુ ચુંટણીના નિયમો થઇ રહ્યું છે પાલન...
ચીખલી: નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાની કચેરમાં ચૂંટણી પૂર્ણ થયા આજે ખાસ્સા દિવસો પસાર થઇ ગયા છે તેમ છતાં ચીખલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે બનાવેલા...
વાંસદાના જામલીયામાં ગતરોજ સાંજના ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત !
વાંસદા: શહેરોની જેમ હવે ગામડાઓમાં પણ દિવસે દિવસે મોટા પ્રમાણમાં અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદા ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામ પાસે...
વાંસદા ગામનાં પાટા ફળીયામાં આવેલા ચાર રસ્તાના જર્જરિત બંપરથી લોકોને હાલાકી !
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટા ફળીયા ખાતે આવેલા ચાર રસ્તા પર બંપર ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જેનાં લીધે અવાર-નવાર અકસ્માતોમાં...
વાંસદાના ઘણા ગામોમાં સર્જાયેલા જળસંકટ લઈને અનંતભાઈની આગેવાનીમાં ‘પાણીયાત્રા’નો પ્રારંભ !
નવસારી: વાંસદા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાના પાણી માટે નો સંઘર્ષ કરવો પડે છે. પાણીની સમસ્યાના નિવારણ માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા...
વાંસદામાં આઝાદી અમૃત મહોત્સવની દાંડીયાત્રાના પુર્ણાહુતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન આરંભ
નવસારી: વાંસદાના હનુમાનબારી ગામમાં આજ રોજ સરકારશ્રી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ થવા ઉપર આઝાદી અમૃત મહોત્સવ india@25ના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહેલ...
વાંસદાના પ્રતાપનગરમાં બે વર્ષનો દીપડી પુરાઈ પાંજરે !
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકા પશ્ચિમ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલ લિમઝર રાઉન્ડના મોજ પ્રતાપનગર મોટા ફળીયાના રહેવાસી શ્રી પ્રવીણભાઈ છોટુભાઈની અરજીના અનુસંધાને દીપડા માટેનું...
નવસારીમાં કોરોના કહેર યથાવત જાણો ! છેલ્લા ત્રણ દિવસમાં કેટલા નોંધાયા કોરોના કેસ
નવસારી: હાલમાં પુન: એક વખત કોરોનાનું સંક્રમણએ જોર પકડયું છે. શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં...
નવસારીમાં વાતાવરણ અચાનક પલ્ટો આવતા ખેડૂતોમાં કેરીના પાકને લઈને વધી ચિંતા !
નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં...
















