અમદાવાદ: દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની રેલીમાં હાજરી ન આપવી ગુજરાત કોંગ્રેસ (યુથ કોંગ્રેસ) ના 49 જેટલા નેતાઓ અને હોદ્દેદારોને ભારે પડી છે. પક્ષે શિસ્તભંગના પગલાં ભરતાં જનરલ સેક્રેટરી, પ્રદેશ મહામંત્રી અને વિવિધ જિલ્લા પ્રમુખો સહિત કુલ 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરી દીધા છે. સંગઠનમાં નિષ્ઠા અને હાજરી અંગે કડક વલણ અપનાવતા પક્ષના હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા 49 હોદ્દેદારોની યાદી:

| 1 | ગૌરાંગ મકવાણા | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 2 | યશરાજ ગોહિલ | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 3 | મો. ઈરફાન શેખ | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 4 | જય પટેલ | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 5 | અદનાન તુરાક | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 6 | જયસિંહ રાઠોડ | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 7 | આકાશ પરમાર | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 8 | રિયાજ શેખ | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 9 | વિવેકકુમાર પાડવી | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 10 | શૂરવીરસિંહ રાઓલ | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 11 | ચિરાગ દરજી | જનરલ સેક્રેટરી (ઓપન) |
| 12 | ગૌરાંગ રાઠોડ | જનરલ સેક્રેટરી (ઓબીસી) |
| 13 | મનસુખભાઈ કોઠારિયા | જનરલ સેક્રેટરી (ઓબીસી)
| 14 | પ્રકાશ દેસાઈ | જનરલ સેક્રેટરી (ઓબીસી) |
| 15 | જયેશ કરમટા | જનરલ સેક્રેટરી (ઓબીસી) |
| 16 | તૈર્ય બારિયા | જનરલ સેક્રેટરી (એસસી/એસટી) |
| 17 | પૃથ્વીરાજસિંહ વળવી | જનરલ સેક્રેટરી (એસસી/એસટી) |
| 18 | માઝ ખાન તાલુકદાર | જનરલ સેક્રેટરી (લઘુમતી) |
| 19 | આદિત્યસિંહ ગોહિલ | પ્રદેશ મહામંત્રી |
| 20 | યશપાલસિંહ પરમાર | પ્રદેશ મહામંત્રી |
| 21 | ચિરાગ પટેલ | પ્રદેશ મહામંત્રી |
| 22 | બંસીકુમાર સાવલીયા | પ્રદેશ મહામંત્રી |
| 23 | શક્તિપાલસિંહ ચુડાસમા | પ્રદેશ મહામંત્રી |
| 24 | અક્ષય પટેલ | પ્રદેશ મહામંત્રી |
| 25 | સુરેશકુમાર સોલંકી | પ્રદેશ મહામંત્રી |”

જમણી બાજુ ઊભી લાલ લીટી કરી ફકરામાં નાના પાતળા અક્ષરો: “| ક્રમ | નામ | હોદ્દો |
|—|—|—|
| 26 | હાર્દિકસિંહ ડાયમા | અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| 27 | હિતેશ સોલંકી | અમરેલી જિલ્લા પ્રમુખ |
| 28 | રવિ બ્રહ્મભટ્ટ | આણંદ જિલ્લા પ્રમુખ |
| 29 | આશુતોષ રાઠોડ | અરવલ્લી જિલ્લા પ્રમુખ |
| 30 | રણસિંહ પારગી | બનાસકાંઠા જિલ્લા પ્રમુખ |
| 31 | વિપુલ વસાવા | ભરૂચ જિલ્લા પ્રમુખ |
| 32 | તુષાર કામડી | ડાંગ જિલ્લા પ્રમુખ |
| 33 | યુવરાજસિંહ વાઢેર | દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ |
| 34 | શિવનાથસિંહ રાઠોડ | ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| 35 | નવઘણભાઈ ડાભી | ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ |
| 36 | અનિરુદ્ધભાઈ કપૂરિયાણી | ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ |
| 37 | મોડાસિંધ શામા | જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| 38 | મિહિર મહેતા | જૂનાગઢ શહેર જિલ્લા પ્રમુખ |
| 39 | સાહિલ પરમાર | મહિસાગર જિલ્લા પ્રમુખ |
| 40 | મોહમદ તંઝીલ સૈયદ | મહેસાણા જિલ્લા પ્રમુખ |
| 41 | શિવકુમાર પટેલ | નર્મદા જિલ્લા પ્રમુખ |
| 42 | પૂરવ તલાવિયા | નવસારી જિલ્લા પ્રમુખ |
| 43 | માઈકલ જોસેફ | પંચમહાલ જિલ્લા પ્રમુખ |
| 44 | કિરણ પરમાર | પાટણ જિલ્લા પ્રમુખ |
| 45 | અજય મોઢા | પોરબંદર જિલ્લા પ્રમુખ |
| 46 | ભાગ્યરાજસિંહ વાળા | રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ |
| 47 | કલ્પેશકુમાર ભગોરા | સાબરકાંઠા જિલ્લા પ્રમુખ |
| 48 | બાબુભાઈ પરમાર | સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ |
| 49 | પવન ગુપ્તા | વડોદરા શહેર જિલ્લા પ્રમુખ |”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here