સાપુતારા: ડાંગ જિલ્લા સાપુતારા પાસેથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મળસકે ચાર વાગ્યાની આસપાસ બસ પલટી ગયાની ઘટના બનવા પામી છે જેમાં પાંચ વ્યક્તિઓનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં બસ પલટી જતા થયો ગંભીર અકસ્માત થયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આશરે સવારે 4 વાગે અકસ્માત થયો હતો. જેમાં પાંચ જણના મૃત્યુ થયાની હાલમાં માહિતી બહાર આવી રહી છે. આ ઉત્તર પ્રદેશની આ બસ છે

સૂત્રોના જણાવ્યા મુજબ આ બસ અકસ્માતમાં  ઘાયલ નજીકના સી એચ .સિ. સામગહાન ખાતે ખસેડવામાં આવ્યા એકને સુરત સિવિલ હૉસ્પિટલમાં રીડર 17ને આહવા સિવિલ હોસ્પિટલમાં રીડર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુસાફરો ઉત્તર પ્રદેશની ગાડીમાંથી ગુના ,શિવપુરી, અશોકનગર- રતનલાલ જાટવ-ભોલારામ કોસવા-બીજરોની યાદવ(પપ્પુ) ગુરીબાઇ રાજેશ માદવ-કમલેશબાઈ બિરપાલ યાદવભાઈ રામ કોરસાવાનો સમાવેશ થાય છે.