ધરમપુર: હવે વિશ્વ આદિવાસી દિવસને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ધરમપુરમાં આજરોજ મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસએ નાના ક્રાંતિકારી બિરસામુંડાઓ સાથે ઉજવણી કરવા આવી.

જુઓ વિડીયો..

આ બાબતે કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે મારા ગામના શિક્ષકો નો હું ખાસ આભાર માનું છુ કે સ્કૂલના રીસેસના સમયે મારા ગામમાં આદિવાસીયત,અને સમાજની અસ્મિતા અને બાળકોને પોતાની સંસ્કૃતિની માહીતી આપી આ પ્રસંગે ગમના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ અને ગામના વડીલો બહેનો, યુવાનો હાજર રહ્યા હતાં