ધરમપુર: ગતરોજ નેપાળના માસ્ટર સાગર અને ગુજરતના પ્રકાશ એેજીન્યરના હેઠળ ફૂંગ ફુ ની તાલીમ પામેલા અનેક બ્લેક બેલ્ટની પદવી હાસલ કરનાર જેવા માસ્ટર સિયલાઉશી શ્રી હિતેશ બી પ્રજાપતીને તાલીમ આપી તૈયાર કરેલા વલસાડ, ધરમપુર, કપરાડા વાંસદા, નવસારીના વિદ્યાર્થીઓને આકરુ પરીક્ષણ લીધા બાદ બ્લેક બેલ્ટની પદવી એનાયત કરી હતી

ધરમપુરના વુશું ડ્રેગોન કુંગ ફૂ માં ચાલી રહેલ કલાસિસ જમા છેલ્લા વર્ષ થી વલસાડ, ધરમપુર, કપરાડા,વાસદા, નવસારી માં આ માશૅલ આર્ટ ના ચિફ ઇન્સ્ટકટર, માસ્ટર સિયલાઉશી શ્રી હિતેશ બી પ્રજાપતી 5th દાન બ્લેક બેલ્ટ ની પદવી ધરાવતા માસ્ટર ચલાવી રહ્યા છે. જેમ નેઝા હેઠળ હજારો વિદ્યાર્થીમાંથી આઠ જેટલાવિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટની પદવી માટે ધરમપુર ખાતે 30 દિવસ કાઢીને તાલીમ જેવી કે અલગ અલગ 100 જેટલી ક્સરતો, હથીયાર દાવ, હથિયાર ફાઇટ, સાદી ફાઇટ, સેલ્ફ દિફેન્સ જંગલોમાં તાલીમ, પાણીમાં ડૂબાડીને તાલીમ લેવામાં આવી હતી, અને લેખીત મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી. નેપાળના માસ્ટર સાગર અને ગુજરતના પ્રકાશ એન્જીનિયરના હેઠળ ફૂંગ ફુ ની તાલીમ પામેલા અનેક બ્લેક બેલ્ટની પદવી હાસલ કરનાર જેવા માસ્ટર સિયલાઉશી શ્રી હિતેશ બી પ્રજાપતીને તાલીમ આપી તૈયાર કરેલા વલસાડ, ધરમપુર, કપરાડા, વાસદા, નવસારીના વિદ્યાર્થીઓને આકરુ પરીક્ષણ લીયા બાદ ‘બ્લેક બેલ્ટ’ ની પદવી એનાયત કરી હતી

‘બ્લેક બેલ્ટ’ ની પદવી હાસલ કરનાર (1) મિત વી પટેલ (ગોલ્ડમેડલ) દિવાલાયા માધ્યમિક શાળા ફુલવાડી (2) ક્રિશા એમ પટેલ (ગોલ્ડમેડલ) શ્રી‌ સ્વામીનારાયણ‌ શાળા મલનપાડા (3) દિપકએ પટેલ પ્રાથમિક વાળા વાવર તા કપરાડા જી વલસાડ (4) મીત ડી પટેલ બી.એ.પી.એસ સ્વામીનારાયણ‌ વિદ્યામંદિર, અબ્રમા, વલસાડ (5) તિર્થ જે નાયક સરસ્વતી ઈનટરનેશનલ સ્કુલ (6) નિશિધ આર ભાટડા રાધાબા શામલાલ પટેલ વિધાલાય (7) દર્શીએ જાદવ બી.એ.પી.એસ સ્વમીનારાયણ‌ વિદ્યામંદિર, અબ્રમા, વલસાડ (8) વૈભવ એ શાહ શ્રી સ્વામીનારાયણ મારૂતી વિધ્યા પીઠ આ વિદ્યાર્થીઓએ શાળા અને ગામનુ નામ અગા જમને બેલ્ટ બેલ્ટ તાલીમ આપનાર નેસનલ લેવલના કોય લાઉસી વિમલ બી પટેલ અને લાઉશી અક્ષય અને પટેલ દ્વારા કઢીન તાલીમ આપવામાં આવી હતી. આ બધા વિદ્યાર્થીઓ અને કોચ શ્રી‌ જમના મહાગુરુ માસ્ટર સિયલાઉશી શ્રી‌ હિતેશ બી પ્રજાપતી દ્વારા ‘બ્લેક બેલ્ટ’ ની પદવી અનાયત કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here