ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યની 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ નગરપાલિકા આવી છે. અન્ય 5 નગરપાલિકા અન્ય પાર્ટી અથવા અપક્ષને મળી છે.

કોંગ્રેસનો માત્ર એક જ નગરપાલિકામાં વિજય
• રાજ્યમાં નગરપાલિકાના ચૂંટણીના પરિણામમાં 68માંથી 62 બેઠક પર ભાજપનો વિજય થયો છે.