અંકલેશ્વર: અંકલેશ્વરમાં રાત્રીના સમયે ચોરોએ એક વધુ ચોરીને અંજામ આપ્યો છે. અંડાદા ગામમાં આવેલી શિવાંજલી રેસીડેન્સીમાં રહેતા રાકેશ પટેલની બાઈક ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
Decision News ને મળતી માહિતી મુજબ રાકેશ પટેલે તેમની બાઈક મકાન નંબર 14ની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી રાત્રિના સમયે અજાણ્યા ચોર બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.અંકલેશ્વરમાં શિયાળાની રાત્રે ચોરોએ એક વધુ ચોરીને અંજામ આપ્યો છે.
અંડાદા ગામમાં આવેલી શિવાંજલી રેસીડેન્સીમાં રહેતા રાકેશ પટેલની બાઈક ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાકેશ પટેલે તેમની બાઈક મકાન નંબર 14ની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.











