રિસર્ચ રિપોર્ટ: કાનૂની રેકોર્ડ બતાવે છે કે ‘વડાપ્રધાન નાગરિક સહાય અને કટોકટી પરિસ્થિતિ ફંડ’ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations fund, PM CARES Fund) માં પાસળના ત્રણ વર્ષમાં દાનના રૂપમાં વિદેશી 535.44 કરોડ મળ્યા. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ફંડનું વ્યાજ 24.85 કરોડ મળ્યું હતું.
PM CARE fund વિશે..
1) તે ભારતમાં કોવિડ-19 મહામારી પછી માર્ચ 2020 માં સમર્પિત ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું.
2) PM care ટ્રસ્ટની શરૂવાત કરવા પાસળનું કારણ એ હતું કે, આ મહામારી દરમિયાન સરકારા દ્વવારા કરવામાં આવતી મદદત કે ભવિષ્યમાં જો આવો કાળ પછીથી સર્જાઈ તો એના માટે લડવા માટે શકસમ રહી શકાય એ ઉદ્દેશ્યને ધ્યાંનમાં રાખીને ટ્રસ્ટને શરુ કરવામાં આવ્યું.
3) ફંડના સચિવ તરીકે વડા પ્રધાન કાર્યાલય (PMO) માં સંયુક્ત સચિવ (Administration) દ્વારા ફંડનું સંચાલન માનવ ધોરણે કરવામાં આવે છે.
ટ્રસ્ટની રચના
1) PM Care fund ના ટ્રસ્ટી તરીકે રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને નાણાં મંત્રી હોય છે.
2) ટ્રસ્ટના અઘ્યક્ષ પાસે 3 ટ્રસ્ટી પસંદ કરવાનો અધિકાર હોય છે.
3) PMO ટ્રસ્ટીઓને ટ્રસ્ટ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન માટે જરૂરીયાત મુજબ વહીવટી અને સચિવાલય પ્રદાન કરે છે.

