ભવિષ્યની કલ્પના કરો કે, જયારે તમારું વીજળીનું મીટર તમામ બાબતો માટે તમારા સલહાકાર બની રહશે, જે તમને દિવસના જુદા જુદા સમયનો વપરાશ, મહિના અને ઋતુઓમાં તમારા વીજળીના ઉપયોગ વિશે જણાવ છે, જે તમને પાવર ટેરિફમાં ફેરફાર વિશે સૂચન કરે છે.

ભારત હવે ભવિષ્યનું સાક્ષી બની રહ્યું છે. ભારતમાં 5.5 મિલિયનથી વધુ સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને 100 મિલિયનથી વધુને મંજૂરી આપવામાં આવી છે. 2025-26 સુધીમાં 250 મિલિયન પરંપરાગત ઇલેક્ટ્રિક મીટરને પ્રીપેડ સ્માર્ટ મીટરથી બદલવાનું લક્ષ્ય છે.

સ્માર્ટ મીટરના ફાયદા અને ગેરફાયદા
ફાયદા
1 મીટર રેન્કિનની સમસ્યા ઓછી થશે. જેમ કે, ઘરે બિલ આપવામાં આવે છે એમાં રેન્કિંગ ઓછું વધારે હોય છે એમાંથી રાહત થશે.(સ્માર્ટ મીટરમાં રેન્કિંગ જોઈ શકા છે

2 વપરાશની સંપૂર્ણ વિગત જોઈ શકાય જેમ કે, દિવસ દરમિયાન ક્યારે વધારે મીટરનો વપરાશ થાઈ છે એની માહિતી મોબાઈલ કે લેપટોપમાં જોઈ શકાય.

3 જો પાવર સપ્લાયર બંધ થઇ જાઈ તો, વીજળી સપ્લાયરમાં અટોમેટિક જાણ થઇ જાઈ જેથી રીપેરીંગ તુરંત બની જાય.
ગેરફાયદા

4 જયારે લાઈટ બીલની છેલ્લી તારીખ સુધીમાં રૂપિયા જમા ન થાઈ તો ઑટોમેટિક પાવર સપ્લાય બંધ થઈ જશે.