વાંસદા: ગુજરાતના યુવાનોમાં સાહસ વૃત્તિ વધે એવા ઉદ્દેશ સાથે વિવિધ સાહસિક પ્રવૃત્તિનું નવસારી અને વલસાડના જિલ્લાના વાંસદા તાલુકાના યુવાનો દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ નિમિતે વાંસદાના તોરણીયા ડુંગર પર ટ્રેકિંગ અને કેમ્પીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ નિમિતે, આંતરરાષ્ટ્રીય પ્રવાસી મિકોલસોંડેજ સાથે વલસાડ ના 3 યુવકો હર્ષિત પટેલ, સૌમ્યા ગોર અને સચિન પટેલ તેમજ વાંસદાના 3 યુવકો વિવેક પટેલ, લકી રાજપૂત અને નિસર્ગ પટેલ એ વાંસદા ના તોરણીયા ડુંગર પર ટ્રેકિંગ અને કેમ્પીંગ કરી ઉજવયો.
વલસાડના 3 યુવકો હર્ષિત પટેલ, સૌમ્યા ગોર અને સચિન પટેલ તેમજ વાંસદાના 3 યુવકો વિવેક પટેલ, લકી રાજપૂત અને નિસર્ગ પટેલ જણાવ્યું હતું.. કે સ્થાનિક યુવાનોમાં પણ ટ્રેકિંગ માટે કુહુતલ અને ઉત્સાહ જાગે એવા અમારા પ્રયાસો સતત છે.











