નસવાડી: કુદરતની કરામત ક્યારેય ન સમજાય હો બાકી.. આજે નસવાડી તાલુકાના મોટી ઝડુલી ગામના સેલકુઈ ફળીયાના વિદ્યાર્થી મેણ નદીમાં ઓછા પાણી હોવાથી ઉતારીને સ્કુલે જઈ રહ્યા હતા ત્યારે અચાનક પુર જોશમાં પાણી આવી જતા આવી જીવના જોખમે બહાર નીકળ્યા.

જુઓ વિડીયો..

નાની ઝડુલી પ્રાથમિક શાળામાં આવતા આઠ વિદ્યાર્થીઓ ભર વરસાદમાં જીવનું જોખમ ખેડી નદી પસાર કરતા હોય અચાનક આવ્યું પાણી જ્ઞાની ઘટના બની હતી નસવાડી, કવાંટ તાલુકાને જોડતા નાની ઝડુલી થી મોટી ઝડુલીના રસ્તા પર વર્ષોથી પુલ બનાવવા માંગ છે છતાંય પ્રશ્ન હલ થયો નથી. દર વર્ષે મેણ નદીમા આ પરિસ્થિતિ સર્જાય છે.