વાંસદા: હાલમાં જ 7: 00 વાગ્યાની આસપાસ વાંસદા મહુવાસ ગામના સહયોગ હોટલ પાસે હાઈવે પર આવેલા ડિવાઈડર પર એક ફોર વ્હીકલ પલટી મારી ગયાની દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આજુબાજુના લોકો ઘટના ઘાયલ બનેલા વ્યક્તિઓની મદદે પોહ્ચાયા હતા..

જુઓ વિડીયો..

વિડીયોમાં જોતા લાગે છે ફોર વ્હીકલમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ હશે. પણ ફોર વ્હીકલની બોહળા પ્રમાણમાં નુકશાન થયું છે હવે એ ક્યાંની ગાડી હતી ? એમાં મુસાફરો ક્યાંના હતા ? અને કેમ આ ઘટના બની ? એ તપાસ પછી જ ખબર પડશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here