ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર લેનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ને તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી.

જુઓ વિડીયો..

આ પ્રસંગે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ ના સંચાલક ડૉ.નીરવ પટેલ, ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશ પટેલ, મોહના કાઉચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉત્તમભાઈ ગરાસિયા ધરમપુર, વિજયભાઈ અટારા, વિનોદભાઈ સાવરમાંળ, વિનયભાઈ ગાયકવાડ, કૃણાલભાઈ હાજર રહ્યા હતા.