ડાંગ: આજરોજ યંગ ઇન્ડિયા કે બોલ-સીઝન 2 નું ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું આ એક યુવા પ્રતિભા શોધ અભિયાન છે જેના થકી ગામડાઓમાં યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ યંગ ઇન્ડિયા કે બોલ-સીઝન 2 નું ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું આ એક યુવા પ્રતિભા શોધ અભિયાન છે જેના થકી ગામડાઓમાં યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની એક પહેલ છે

આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રવક્તા અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ એવા રોહન પાંડે, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર તથા વિધાનસભા પ્રમુખો, તથા યુવા કાર્યકર્તા હાજર રહ્યા હતા

Bookmark Now (0)