આપણે જાણીએ છીએ કે એલોવિરા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આજે અમે આપને એલોવિરાના અમુક ફાયદા વિશે બતાવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમને લાગશે આ તો અમારા થી અજાણ્યું જ હતું યાર..ન શું સાચે જ એલોવિરા આટલું ફાયદાકારક છે.

એલોવિરામાં ભરપૂર માત્રામાં અમીનો એસિડ અને વિટામીન હોય છએ. જો આપણા શરીરમાં જઈને લોહીની કમીને પુરી કરવામાં મદદ કરે છે. તો જો આપના શરીરમાં લોહીની કમી હોય તો, આપ એલોવિરાનું સેવન કરી શકો છો. અને જો તમે તમારા ચેહરા પિંપલ્સના દાગથી પરેશાન છો, તો એલોવિરા કોઈ વરદાનથી જરાં પણ ઉતરતું નથી. કારણ કે,એલોવિરામાં ઘણા બધાં તત્વો છે. જે આપણા પિંપલ્સના દાગ ધબ્બા હટાવવામાં આપણી મદદ કરે છે.

તેની પ્રક્રિયા જોઈએ તો બસ એક કટોરીમાં એક ચપટી હળદર લઈ લો, તેમાં એક ચમચી મઘ, એક ચમચી દૂધ, એક ચમચી ગુલાબ જળ અને બે ચમચી એલોવિરા જેલ નાખીને સારી રીતે ભેળવી દો. બાદમાંઆ પેસ્ટને ચહેરા પર લગાવી દો. જ્યારે તે સુકાઈજાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. સતત એક અઠવાડીયું આવું કરવાથી પિંપલ્સના ડાઘ જતાં રહેશે. એલોવિરામાં એન્ટીબેક્ટિરિયલ અને એન્ટી ફળ ગુણ હોય છે. જે આપણી ત્વચાને ઈંકેશનથી બચાવે છે.